________________
પગને મસ્તક *સ્યુ, તે મારા અપરાધ ખમે. તમે ખમવા ચેગ્ય છે. એમ વારવાર કહેવા લાગ્યા. પથજીના એવા વચન સાંભળીને સેલ'ગ રાજર્ષિને વિકલ્પ ઉપજયા. મેં રાજ્યભાર છાંડયા. હવે અહિં અશનાર્દિકમાં વૃદ્ધ થઈને વિચરું છું. તે ન ઘટે. માટે પ્રાતઃ કાળે મંડુક રાજાને પૂછીને, પડિહાર, પીઠ, ફલક, શૈયા, સંથારા પાછા આપીને, પથક અણુગાર સંધાતે ઉગ્ર વિહાર મહાર વિહાર કરીશું પછી જેમ વિચાયુ તેમ કરી વિહાર કર્યાં, તે વાત ચારશે. નવ્વાણુ અણુગારે સાંભળી, તેવારે માંડામાંડે કહેવા લાગ્યા. ૨ સાધુએ ! સેલ‘ગઋષિઓએ બહાર વિહાર કર્યાં, તે હવે આપણે પણ સેલંગ રાજઋષિ સાથે વિચરવુ ઘટે, એમ વિચારી સેલગઋષિ પાસે આવ્યા, તે સવે ઘણા વર્ષ સુધી ઘણા તપ કરતાં અનુક્રમે સિદ્ધાચલજી આવ્યા. પાદપાપગમન અનશને કૈવલજ્ઞાન પામીને સિદ્ધિ વર્યાં. રૂત્તિ શ્રી જ્ઞાતાસૂત્રપ ચમાયને
અહીં. ચાવચ્ચામુનિના પ્રસંગે ખીો અધિકાર પણ કહ્યો. આ જ્ઞાતાસૂત્રમાં શ્રી શત્રુંજ્ય મહાતી'નુ' નામ આવ્યુ.. માટે એ તી. વંદનીય છે. ઋષભકૂટની પેઠે શાશ્વતુ છે. અહિં ગ્રંથ વધે માટે ચર્ચા લખી નથી, જે થાવચ્ચા અણુગાર જિતાત્મા થયા તે પેાતાના આત્મા તથા ખીજા પ્રાણીને પણ ચરણભૂત થયા. ત્તિ શ્રી થાષષાपुत्र अणगारकथा ॥ इति श्री सकलप्रभाभामिनिमालस्थलति लक्कायमान पंडितश्री उत्तमविजयगणीशिष्य पंडित पद्मविजयगणीकृते श्री गौतमकुलकप्रकरणे बालावा एकादशगाथायां चत्वार्युदाहरणानि समाप्तानि ૬ અગ્યારમી ગાથા કહી. (૧૧)
હવે બારમી ગાથા કહે છે. તેને પૂર્વ ગાથા સાથે એ સંબંધ છે કે પૂર્વે ગાથામાં અ ંતે જિતાત્મા તે ગતિ શરણુ થાય એમ કહ્યુ, તે અટ્ઠી જે ધમી હૈાય તેજ જિતાત્મા થાય, તે અધિકારે આવી જે ખરમી ગાયા તે કહે છે.
૧૭
૨૫૭