________________
હવે ઓરમાન રાણીના બળે કરી પરિવાર પણ રાજહંસને કાયર ગણે છે ત્યારે રાજહંસે વિચાર્યું કે મારું ઘર પર દેશ જેવું છે. તેથી પરદેશ જવું સારું. એમ ચિંતવીને ઘેરથી છાને નીકળી ગયા. મહાકષ્ટ સહિત, રામાનું ગ્રામે ફરતે, ઉજજયિની નગરીએ ગ. રાગે અત્યંત ગ્રહવા. ચાલી પણ શકે નહીં. એ એક દેવકુલને વિષે
છો. ત્યાં દયાએ કરી લેકે ખાવાનું આણી આપે. એમ મહાકટે દિવસ પસાર કરે છે. એ અવસરે એની પૂર્વભવની ભાર્યા મંજરી નામે હતી તે પણ આયુષ્યને પૂર્ણ કરી મરણ પામી આ જ ઉજજયની નગરીમાં મહાસેન રાજાની સેના નામે રાણું છે. તેની કુખને વિષે દેઈશું નામે પુત્રી થઈ. તેને પણ પૂર્વનાત્રત ભંગના દોષે કરી રોગ ઉપ.
ઔષધે કરી પણ રોગ ન ગયે. અનુક્રમે યૌવન પામો. એવામાં કાંઈક રેગ પોતાની મેળે પતળા થયા. એ અવસરે મહાસેન રાજા સેવકેને પૂછે છે કે તમે કોના પુજે ખાવ છે? તે બોલ્યા, હે સ્વામિનું તમારા પુજે વિલસીએ છીએ. તે સાંભળી રાજાએ હર્ષથી બધાને વિસર્યા.
એ સાંભળી દેઈણી હસતી થકી બોલી કે! જ રાજા મુગ્ધતાએ કરી બધાને ઠગે છે. તે તેની શેક માતાની દાસીએ સાંભળ્યું ત્યારે દાસીએ દેણી કુમારીને પૂછ્યું. હે સ્વામિનિ! એમાં શું ખોટું છે? દેઈણી બોલી ! પારકે પુજે લક્ષ્મી કેઈ ભગવે નહિં. ત્યારે તે દાસીએ જઈ રાજાને વાત કરી. રાજા કે દેઈણીને બોલાવી કહ્યું કે, કેને પુન્ય લક્ષમી ભેગવે છે? દેઈશું બેલી! હે રાજન ! પરમાર્થે પિતાના પુત્વે ભેગવું છું. કારણકે સર્વ પ્રાણું સુખદુઃખ ભેગવે છે. તે પિતાના કર્મ અનુસારે. પર તે નિમિત્ત માત્ર છે. એવું સાંભળીને રાજાએ અધિક કેપને વશ થઇ કેટવાળને બેલાવીને કહ્યું કે અત્યંત જે અહિં દુઃખી હોય તેને તેડી લાવે. કેટવાળ પણ રાજાનું વચન પ્રમાણુ કરી દેવકુલમાં રાજહંસ મહાદુઃખી છે. તેને લાગ્યા. અને દેઈણીને તેની સાથે પરણાવી. તે વરવહુને દેશ નિકાલ દઈને વળી દઈને વિશેષે કહ્યું કે હવે - - - -
૧eetodosedsetofadodara