________________
પિતાના દેશની સીમા મૂકીને મોટા સૈન્યની સાથે જઈને પડાવ કર્યો. બીજે દિવસે સંગ્રામ થયે, ઘણા સંગ્રામે મહાન રાજાને પાડીને બાંધી દીધા. પછી દેઈશુને બેલાવીને પૂછયું, કે હવે શું કરવું યુક્ત છે? દેઈણી બોલી કે, સરકાર કરીને વિસર્જવું એ સજજનને યુક્ત છે. રાજાએ પણ એમ જ કયું". પ્રહાર ભગાવ્યા, ત્રણને વિષે પાટા બાંધ્યા, તે અવસરે રેઈણી આવીને પ્રણામ કરીને બોલી કે હે તાત! તમે પ્રસાદ કરીને મને ભર્તાર આપે. તે મારું પુન્ય જ. તે સાંભળી રાજાએ દેણીને ઓળખી, પણ બીજો ભર્તાર કરીને રાજા લાજે. દેઈશુએ સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સામંતાદિક સર્વ હર્ષ પામ્યા, કે કુરુચંદ્ર રાજાને પુત્ર છે. અને કુમારી પણ મહાસેન રાજાની છે. માટે સરખે વેગ મળે છે. રાજા પણ વિચારવા લાગ્યો કે અહે મેં! રૂડું ન કર્યું, કારણ સર્વ કઈ પિતાનું જ પુન્ય ભેગવે છે. એમ દઈણીએ જે કહ્યું હતું તે સત્ય છે. હવે રાજાને ત્રણ રુઝાયા, એટલે વિસર્જન કર્યો. તે રાજા એમ કહેતે ગયે કે હું વનમાં જઉં છું, મારા પુત્ર તમારા ચાકર છે. તેની સંભાળ કરજે. એ રીતે જહંસ રાજાધિરાજ થયા. અનુક્રમે ઈણીને પુત્ર થયે. રાજમૃગાંક નામ પાડયું. એકદા રાજાને એવી ચિંતા થઈ કે મને શા કર્મને વિપાક હશે? એ અવસરે પ્રતિબેધવાને સમય જાણી ચાર જ્ઞાનના ધરનાર શ્રી જ્ઞાનભાનુ આચાર્ય ત્યાં પધાર્યા, પુરોહીતે આચાર્યનું આગમન જણાવ્યું, રાજા પણ ઘણી સંધાને વંદન કરવા ગયે. ધર્મ સાંભળ્યો. પૂર્વગે કરી ધર્મ પરિણમે. તેણે સૂરિને પૂછયું, મેં શા પૂર્વે પુયપાપ કર્યા હશે કે જેથી હું સુખ તથા દુખ પામે ? તેને ગુરુએ પાછલે સંબંધ કહ્યો. તે સાંભળી રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે તે કહેવા લાગ્યો કે હે ભગવંત! જેમ તમે કહ્યું તેમ જ છે. પરિજનને પણ સંભળાવ્યું. વ્રતભંગને અધિકાર સાંભળીને ઘણું લેક પ્રતિબંધ પામ્યા. સિદ્ધાંત સાંભળવાની ઈરછા થઈ, અણુવ્રત અંગીકાર કર્યો, ધર્મના અધિકાર ઘણું કર્યા વણું કાળ સુધી શ્રાવકપણું પાળ્યું. પુત્રને રાજ્ય સેંપી દેહણ તથા પ્રધાન પરિજનની
૨૭૧