________________
સાથે રાજહંસે ચારિત્ર લીધું, સાધુપણું પાળીને સ્ત્રી ભર્તાર બને બ્રહ્મદેવ કે ગયા, અનુક્રમે સિદ્ધિ વર્યા.
એમ વ્રતભંગનાં વિપાક સાંભળીને સામદેવ બે, હે ભગવન! હું પ્રાણ જાય પણ વ્રત ભંગ નહિં કરું. એ નિયમ લઈ ઘરે ગયે. વામદેવ તે કર્મના દોષે કરી ગુરુ વચન પંડિવને પણ પ્રાણીને વધ કરવામાં પ્રવર્તે. માંસ ભક્ષણ કરવા લાગે. એવું દેખીને સામદેવ તેનાથી જ રહ્યો. ત્યારે વામદેવ તેના ઉપર કે. અને જયપાલ રાજા પાસે ગયે. તે રાજાને પારધી કર્મ વહાલું છે. તેને વામદેવ કહેવા લાગે હે રાજન ! સામદેવ કહે છે કે જે પુરુષ પારધી કામ કરે તે મહાપાપી જાણ. તે સાંભળી રાજા કે. સામદેવને બોલાવીને પારધીકર્મ કરાવવા સાથે લઈ ગયે. રાજાએ કહ્યું, જે તું પારધીકર્મ કરે તે પસાય કરું. સામદેવ બલ્ય, પ્રાણીની હિંસાએ ત્રાદ્ધિ પામીએ તે રિદ્ધિથી સર્યું. તે સાંભળી રાજાએ ચાકર પુરુષને કહ્યું કે એના હાથમાં શસ્ત્ર આપો. જે એ હરણદિકને નહિ મારે તે એને મારા. ચાકર પુરુષે પણ તેમજ સામદેવને મારવા લાગ્યા તે પણ તેણે કઈ પ્રાણને ઘાત કર્યો નહિં. ત્યારે રાજાએ વિચાર્યું કે એ લાભથી કિવા ભયથી પણ જીવ નથી મારતે. તે માટે એ અંગરક્ષક ઘણે જ રૂડ છે. એમ ચિંતવને અનુક્રમે રાજા પણ છવ વધથી વેગળે થયે.
એ રીતે નિરતિચાર વ્રત પાળીને સામદેવ દેવલેકે દેવતાપણે ઉપજે. વામદેવે પારધોકમ કરતાં કેઈક કાલે નિરપરાધી સૂઅરને માર્યો, સૂઅરે પણ રેષે રાતો થઈને વક્ર દઢાએ કરી તેની જઘાઓ છેતી નાખી, એટલે ભૂમિએ પડે. સૂરે તેનું પેટ ચીયું. વામદેવ રૌદ્રધ્યાને મરણ પામીને પ્રથમ નારીએ ગયે. સામદેવને જીવ વેલેકથી અવીને હે રાજન્ ! તું અહિં રાજાપણે ઉત્પન્ન થયો. અને વામદેવને જીવ નરકમાંથી નીકળીને મક થયે, એ માટે જ એને દેખીને તેને લગાર પણ નેહ ન થયે. એના અતિ ઉત્કૃષ્ટ પાપે કરીને તે એને કાંઈ પણ ઉપચાર ન કર્યો. હજી પણ તે પાપના પ્રભાવે કઈ સંસારમાં રઝળશે.