________________
તમારું પુન્ય ભાગવા. કુમારીએ કહ્યું કે પ્રમાણુ છે. પછી તે કલેશે કરી નગરી બહાર નીકળ્યા. માર્ગમાં ઉત્તરાપથ ગામી સાથ દીઠો. દેઈણીએ સા'વાહ પાસે જઇને પોતાનું વૃત્તાંત કહ્યો. અને કહ્યુ કે મારા પિતાના દેશ મૂકું છું. ત્યાં સુધી મારા ભર્તારને લઈ ચાલેા. તે સા વાહે અંગીકાર કર્યુ. એક પાડે બેસવા આપ્યા. અનુક્રમે એક દેશ મૂકી બીજા દેશે પહેાંચ્યા. સાથ અટવીમાં ઉતયે. દેણીએ પણ ભર્તારને લઇને ઝડતળે વૃક્ષનાં પત્રના સાથરા કર્યાં. ત્યાં રાજહુ સ મેઠા, અને તેઈણી પણ ભર્તારનું શરીર ખેતી થકી બેઠી.
એવામાં કુમારની માતા મ'ગલા રાણી મરણ પામી. તે સ્થાનકે વ્યતર્ચ થઈ છે. તેણે રાજહુંસને દીઠા. તેની ઉપર રાગ ઉપન્યા. ત્યારે દિવ્ય શરીર શક્તિએ ઇંદ્રજાળ વિકી. તથી ઉદેડીના શીખરમાંથી એક કાળેા સપ નીકળ્યેા. અને કુમારનાં મુખમાંથી એક ઉજજ્વળ સપ નીકળ્યા. તે સર્પ એકબીજાના મમ ખોલવા લાગ્યા. તેમાં કાળા સપ આલ્યે. અરે દુરાત્મા ! તું આ રાજકુમારનાં ઉદરમાં રહીને શા માટે તેના વિનાશ કરે છે? કારણ કે અહિં કાજી જાણુપુરુષ નથી. નહી. તેા રાઈ વાટી તક્ર સાથે એને પીવડાવશે તે તું મરણુ પામીશ. ત્યારે મુખમાંથી નીકળેલા સપ મેલ્યા કે, તે કાઇ જાણશે તા તારા બિલ ખાઢીને દ્રવ્ય લઈ લેશે. તે સવ વાત દેણીએ સાંભળી. આ રાજપુત્ર છે. એ દેઇણીએ જાણ્યુ. જેથો હર્ષી થયા. તે ચિ’તવવા લાગી કે અહા ! એણે સત્ય કહ્યું. ॥ યતઃ ॥ પરસ્પર ૨ મર્માનિ, ચે रक्षति मानवाः ॥ तव लव निधनं यांति, बल्मीकोपरि सर्पवत् ॥ ते માટે મને રોગ મટાડવાના ઉપાય મળ્યા. પણ તાતના દેશ સૂર્યે છે. તે અહિં જ રહીને કાંઇ ક્રિયા કરું, હવે ખાળતા ખાળતા એક ગાકુળ જયું. તે ગાકુળનાં સ્વામીને વાત કરીને પ્રાથના કરી. તેણે પણ અંગીકર કર્યુ : ક્રેઈણીને દીકરી તરીકે રાખી ત્યારે તેએ સાથે વાને પૂછીને ત્યાં રહ્યા. રાઈ વાટી તર્ક સાથે આપવાથી ચેાડા દિવસમાં સા થયેા. વિદ્યાધર સરખું શરીર થયુ. તેઈણી હર્ષ પામી. વિશિષ્ટ ગેરસે
૧૯