________________
હું
તુ આમદુમા કેમ દેખાય છે ? તે આત્યે નહિ. કેમ દુભાય છે ત્યારે તે ખોયે કે ભગવાન્ ! ખોલવા ચૈાગ્ય નથી પ્રુરુ બોલ્યા, કુ શા સર્વ વૃતાંત કહ્યો. ગુરુએ વિચાર્યું, એ ઘણા રૂડા છે, પરિણામ પણ સારા છે. એમ ચિ ંતવીને કહ્યુ કે, તમે ખેદ શા માટે કરી છે ? શું તુટ્યું. તંતુ ન સધાય ? શુ' વિષ્ટાએ ખરડયેા પગ ન ધાઇએ ? તેમ પણ પશ્ચાત્તાપે કરી અલ્પ બંધ થાય, ઇત્યાદિક દેશના ટ્વીધી. તેમ એહું જણુને વૈરાગ્ય ઉપન્યા. મદિરા માંસના વ્રત લીધા તે ભાવથકી પાળી આયુષ્યને ક્ષયે કરો મરીને શ્રીક8 નામે દેશને વિષે જયતિ કુ'ઇ નામે નગરો ત્યાં કુરુચંદ્ર નામે રાજા, મ ંગલા નામે રાણી તેની કુખે નામે પુત્ર થયા, તેજ રાત્રિને વિષે રાજ ુ'સ મુખમાં પેઢતે સ્વપ્નમાં રાણીયે જોયા. તે જામી ત્યારે શર્તોને વિધિપૂર્વક સભળાવ્યું, શા આલ્યા હૈ સુંદરી ! તારે રાજહ`સ જેવા પુત્ર થશે. રાણીયે પણ તડુત્તિ કહી અંગીકાર કર્યુ અનુક્રમે જિનેશ્વરની તથા મુનિની સેવા કરૂં. એવા દોડવા થયા. રાજાએ દેહલા પૂર્ણ કર્યાં. અનુક્રમે પુત્રના જન્મ થયા—વધામણા કર્યાં. શકુનને અનુસારે રાજહંસ નામ પાયું. નિમિત્તે કહ્યું આ મેટા રાજ્યના ધણી થશે. અનુક્રમે પિતા મરણ પામ્યું. ત્યારે રાજહ ંસને બાળક જાણીને તેના કાકા શ્રી ચંદ નામે હતેા રાજ્યે તે બેઠા. રાજહંસને યુવરાજ પદવી આપી. એવામાં પૂર્વભવે જે વ્રતભ’ગ કર્યુ છે. તે દ્વેષે કરી તેની ઓરમાન માતા રક્ષા નામે હતી. તેણે વિચાયુ' કે આ મારા પુત્રને વૈરી છે. કારણકે એ જીવતા મારા પુત્રને રાજ્ય ન મળે, એમ વિચારી તેણે રાજહ`સની ઉપર કામણુ કર્યુ તેથી ચેડા દિવસમાં તેને જલેાદર રાગ થયા. રાજાએ ઔષધ ઉપચાર કર્યાં, પણ રાગ ન ગયે. એવામાં શત્રુ રાજાએ પાતાને દેશ પરાભવ જાણીને રાજ્ય માડ લઈને તે ઉપર ચઢયા, તેથી તેના કાકા શ્રીચદ ત્યાંજ વિનાશ પામ્યા.
.
..
ગુરુ મળ્યા
પાપી
માટે ! પછી