________________
મને પણ કહે. જેથી હું સુખી થાઉં ત્યા તેણે પણ જીવાજીરિક નવ તત્વની રુડી રીતે વાત કરી, તેવારે બ્રાહાણ શ્રાવક થયે.
હવે તે ગામના વસનારા અન્ય બ્રાહ્મણે તે સ્ત્રી ભતરને ઘણે આક્રોશ કર. પણ તે જૈન ધર્મમાં દઢ રહ્યા. જાણે કે જેનધર્મ ઉપરાંત બીજુ કાંઈ નથી. એકદા મહા માસની ટાઢ વાતે થકે પુત્રને લઇને તાપવાને અર્થે અંગીઠી કરીને જ્યાં સર્વ બ્રાહ્મણ તપે છે. ત્યાં મુગ્ધભટ પણ આવ્યો. એટલે સર્વ બ્રાહ્મણ મળી તેને તિરસ્કાર કર્યો- હે પાપિષ્ટ, દુષ્ટ ! અહીંથી દૂર જા. તે સાંભળીને ભટ્ટ વિલ થયે થકે બેલ્યો કે ભાઈ! એક જૈન ધર્મ જ સત્ય છે. બીજુ સર્વ અસત્ય છે. જે જિન ધર્મ અસત્ય હોય તેઓ મારા પુત્ર બળી જા એમ કહીને સહસત્કારે દૌર્ય ધરીને સળગેલી અંગુઠીમાં પુત્રને મૂક્યો. તે જોઈ સર્વ બ્રાહ્મણ હાહાકાર કરવા લાગ્યા. ત્યાં તત્કાળ ઉપયોગવંત શાસનદેવતાઓ પાસે થકાં અગ્નિ શીતલ કરી નાંખે. તે શાસન દેવતાએ પ્રગટ થઈને જિનધર્મની પ્રશંસા કરી. તે શાસનદેવતાએ પાછલા ભવે ચારિત્ર લઈને વિરાયું હતું. તેથી મરીને વ્યંતર થઈ છે તે યંતરીએ કેવલીને પૂછ્યું હતું કે હું સુલભમાધી કે દુર્લભાધી? કેવલીભગવંતે કહ્યું કે તે પૂર્વભવમાં સંયમ વિરાવ્યું હતું. તેથી આ ભવમાં કઈને કષ્ટ પડે ત્યારે તેને સહાય કરશે. શાસન પ્રભાવના કરીશ તે સુલભબધી થઈશ. તે સાંભળીને તે દેવી પણ ઠામઠામ જિનશાસનની પ્રભાવના કરતી ત્યાં આવી ચઢી. તેણે મુગ્ધભટ્ટને પણ સહાય કરી. તે મહિમા દેખી બ્રાહ્ય વિસ્મય પામ્યા. શ્રી જિનધર્મની પ્રશંસા કરતા હતા. પછી ભટ્ટ ઘણે હર્ષ પામતે પિતાના ઘેર આવ્યે પિતાની
સ્ત્રીને પાત કહી. સ્ત્રીએ ઉલ્ટો ઠપકે આપે. કે તમે મેળાપણ કેમ કયું? કદાચિત્ દેવતાની સહાય ન થઈ હેય તે બાળભ્રષ્ટ થઈ જાત. અને ધર્મભ્રષ્ટ થઈ જાત. લેકમાં ધર્મની નિંદા થાત. તે માટે એમ ન કરીયે. અનુક્રમે તે સ્ત્રીભર્યારે શ્રી અજીતનાથ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. સંયમ, તપ કરી કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા, બ્રાણ પ્રમુખ
૨૫૯