________________
પણ પ્રતિમાધ્યા રૂતિ બાપારકરીને મુખ્યમટ્ટ થા । તે માટે ધમકા ઉપરાંત મીજી કાઇપણ ઉત્કૃષ્ટ કાર્ય નથી.
હવે બીજા પદને અથ કહે છે. 7 પાનિર્દિષા પરમ' અગ્ન । પ્રાણીની હિંસાથી કોઈપણ ઉત્કૃષ્ટ અકાય નથી. એટલે જીવRsિ'સાથી ઉપરાંત કોઈપણ અકાય નથી. તે ઉપર દેવપ્રસાદ, સામદેવ, અને વામદેવની કથા કહે છે.
આ જબુદ્વીપનાં ભરતક્ષેત્રને વિષે પાંચાલ દેશે કાંપિલ્લપુર ગામ છે, ત્યાં જયમ નામે રાજા રાજ્ય કરે છે, તેને જયાવલી નામે રાણી છે. તેની સાથે વિષય સુખ ભોગવતા રાજા કાલ ગુમાવે છે. એકદા રાણીયે એવુ' સ્વપ્ન જોયું કે કોઈક દુષ્ટે રત્નજડિત મુકુટ કરી ઢેઢીપ્યમાન એવુ રાજાનું' મસ્તક છેવુ. તે મસ્તક મારા ખોળામાં પડયુ રાણી સભ્રમ પાને જાગી. રાજાએ જાણ્યુ' ત્યારે પૂછ્યું કે શું છે ? રાણી શાકે કરી રાવા લાગી. રાજાએ તેને આશ્વાસન આપ્યું. વળી અવસરે પૂછ્યુ. તેણે જેમ હતુ' તેમ કહ્યું. રાજા ખલ્યું, શાક કર્યે શુ' થાય ? મુકુટના ધરનાર મહાશના તારે પુત્ર થશે. વળી રાજાએ ચિત્તમાં ચિતછ્યું, કે મારુ' મરણુ હુ'કડુ છે. એવું એ સ્વપ્ન સૂચવે છે. તાપણુ ઉદ્યમ મુકવા નહી. એમ કેટલેક કાળ ગયે, હવે રાણીને ગર્ભ રહ્યો. એવા અવસરે શૂરસેન નામે એને! ગેાત્રિય પ્રધાન હતા, તેણે સામ'ત પ્રમુખને વશ કરીને તેમની સાથે નગર રુ યુ‘ ત્યારે રાજાએ પેાતાનુ નિ`લ પશુ' જાણીને રાણીના ઘથી સુર ંગ ખાદાવીને શ્મશાન સુધી કાઢી. તે રાણીને દેખાડીને કહ્યુ કે વૈરી પ્રબલ છે. કાર્યની ગતિ વિષમ છે. કેણુ જાણે શું થશે. માટે અવસર જાણ્ણા તે। આ સુર'ગમાંથી નીકળો. એમ કરતાં શત્રુએ નગરભ'ગ કરવા માંડયું. ત્યારે જયવ રાજા લડવાને સામેા નીકળ્યા. તે યુદ્ધમાં મરણુ પામ્યા.
કાલાહલ સાંભળી તે સુરંગે થઇને રાણી નઠી. એવામાં થયે કરીને રાણીને પ્રસવ થયે. તે બાળકને રાજાની મુદ્રા સહિત કંબલરને
cococoachhchh
n