________________
અને સમાચાર જણાવ્યા, હવે શુરસેનની અંશમાત્ર પણ બીક રાખશો નહીં. એમ કહી દેવપ્રસાદને બોલાવ્યો, રાજાએ તેનું મુખ જોઈને કહયું, અહે! આ તે જ્યવર્મ રાજા સરખે જ છે. એમ આનંદ પામીને સર્વ લેકને વાત સંભળાવી, તેને બે કન્યા પરણાવી દીધી.
એકરા શરૉન રાજાએ મારનારા પુરુષને મેકલ્પા, તે કુમારને મળ્યા, કુમારે તેમને પાડયા. કુમારે જમણું ભૂજાએ પ્રહાર આપ્યો. તે સાંભળીને રાજા ત્યાં આવ્યો. તેણે અધમુવેલા મારનારાને પકડયા, કુમાર બેલ્યો, એ મુવાને મારવાને ઘટતું નથી. એમ અભયદાન દેવાવીને પૂછયું કે ખરું કહે તમને કેણે મોકલ્યા છે ? તેઓ બોલ્યા, શુરસેન રાજાએ મોકલ્યા છે. કુમાર પિતાના બાપને વૈરી જાણીને કે પાયમાન થયો. પૂર્ણચંદ્ર રાજાને વિનતિ કરતે હતા. કે મને લશ્કર આપે. તે મારા પિતાનું વૈર લઉં. રાજા બોલ્યો, લશ્કરનું શું કામ છે ? હું સાથે આવું છું. એમ કહી રાજા પિતે નીકળ્યો, તે નિરંતર પ્રયાણ કરી કપિલપુર નગરે પહોંચ્યા, દૂતમુખે કહેડાવ્યું કે હે શુરસેન તું રાજ્ય મુકીને ધર્મ કર. તે વચન શુરસેને ન માન્યું અને સંગ્રામ કર્યો, ત્યાં ઘણા ઉદ્યમે શરસેનને , તેને ગાઢ પ્રહાર લાગ્યા. જેથી અનુક્રમે મરણ પામ્યો દેવપ્રસાદ રાયે બેઠે, પૂર્વની નિતિએ થાપી પ્રજાલક સર્વે આનંદ પામ્યા. સહુ સામતરાજા વશ કર્યા, દેવપ્રસાદ મહારાજા થયો, સ્વભાવે જ દયાવંત હોવાથી તે કોઈ જીવની હિંસા કરતે નથી
એક દિવસે દેવપ્રસાદે ઉગતા સૂર્ય સરખું ઈશાન ખૂણે અજવાળું દીઠું. રાજાએ ખબર કાઢવા પ્રતિહારને મેકલ્યો. પ્રતિહાર આવીને કહેવા લાગ્યો કે, હે મહારાજા ! આજ કુસુમ કડક નામે ઉદ્યાનમાં દમસાર મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. દેવતા ઉત્સવ કરવા આવ્યા છે. તેનું એ અજવાળું છે. રાજાએ વિચાર્યું કે પ્રભાતે કેવલીનાં ચરણકમલ વાંદીશ. એમ ચિંતવતા શત્રિ ગઈ. સવારમાં રાજા હાથી ઉપર બેસી છત્ર ધરાવતે, ચામર વિંઝાવતે, વંદના કરવા બહાર નીકળ્યો, એવામાં જે ચાલી શક્તા નથી, મેશ સરખો કાળ છે.
seeeeeeeeeeeeeeeeeeeefforeseesebasefore eeeeesed safeeses.sposes