________________
સરિસય ત્રણ પ્રકારે છે. એક સાથે જન્મ્યા, ખીજા સાથે માટા થયા, ત્રીજા સાથે ધૂળમાં રમ્યા, એ ત્રણે સાધુને લક્ષવા ચૈગ્ય નથી, અને મીજા ધાન્ય સરિસય જે છે તે એ પ્રકારે છે. તેમાં એક તા શત્રુ પરિણમેલાં છે. બીજા શત્રુ પરિણમેલા નથી, તેમાં જે શસ્ત્ર પરિણમેલા નથી તે અકલ્પ્ય છે. અને જે શસ્ત્ર પરિણમેલા છે. તે એ પ્રકાર છે. એક પ્રાસું, ખીને અપ્રાસુક. તે અપ્રાસુક સાધુને ૪૫, અને પ્રામુક છે તે એ પ્રકારે, એક યાચના કરી લાવેલા અને ખીજા અયાચિક હોય છે. તેમાં અયાચેલા તા સાધુને અભક્ષ છે અને જે યાચિને લાવેલા તે એ પ્રકારે, એક શુદ્ધમાન, બીજા અશુદ્ધમાન, તેમાં જે અશુદ્ધમાન તે ન કહપે, અને જે શુદ્ધમાન છે તે બે પ્રકારે છે, એક દાતારે આપેલા, અને બીજા દાતારે નથી આપેલા. તેમાં જે દાતારે ન આપેલા તે ખાવા ચૈગ્ય નથી. અને જે દાતારે આપ્યા. છે, તે શ્રમણનિગ ́થને ખાવા યોગ્ય છે,
અહી પૂછનાર પરિવાજના એ આશય હતા કે એ સરસવયા ખાવા ચાગ્ય કહેશે તે હું એને છલમાં નાંખીને કહીશ કે તમારે મિત્ર પણ ખાવા ચાગ્ય દેખાય છે, પણ એમ થાયચ્ચાપુત્ર ન
મળ્યા.
ત્યારે વળી શુક્ર પરિવ્રાજક છલ કરીને પૂછે છે. કે તમાર કુલછી ખાવા યાગ્ય છે કે નથી ખાવા ચાગ્ય ? થાäાપુત્ર મેલ્યા કુલછી એ પ્રકાર છે. એક કુલવતી સ્ત્રી તે કુલછી કહેવાય છે. ખીજી કુલછી તે ધાન્ય વિશેષ, ત્યાં કુલછી સ્ત્રીનાં ત્રણ લેતા, એક કુલપુત્રી, શ્રીજી કુલછી માતા, ત્રીજી કુલવધૂ, એ ત્રણુ ખાવા ચગ્ય નથી, અને ધાન્ય કુલછી તે સરિસવની જેમ જાણવી. એ પ્રશ્નમાં પણ ચાવચ્ચા
પુત્ર ન છળાયા.
ત્યારે વળી છળ કરીને શુક્ર પરિવ્રાજક પ્રશ્ન પૂછે છે કે તમારે માંસ ખાવા ચેાગ્ય છે કે નહિ ? ચાચ્ચાપુત્ર ખેલ્યા, કે માંસ ત્રણ પ્રકારનાં છે. એક કાલમાસ, બીજા અર્થ માસ, ત્રીજા ધાન્ય
૧૫૩