________________
માસ તેમાં કાલમાસ તે શ્રાવકથી માંડી અષાઢ સુદી બાર પ્રકારનાં છે. તે સાધુને ખાવા ગ્ય નથી, બીજા અર્થમાસ તે એક માસે, બે માસા પ્રમુખ જેથી સોનું રૂપું તેલાય, તે અર્થમાસ કહીયે. તે પણ સાધુને ખાવા ગ્ય નથી, ત્રીજા ધાન્યમાસ તે અમદ કહેવાય છે. તે રરસવની પેઠે ખાવા યોગ્ય ન, ખાવા યોગ્ય, કહેવાય, એ પ્રશ્નમાં પણ થાવસ્ત્રાપુત્ર ન છળાયા, ત્યારે વળી પ્રશ્ન પૂછે છે કે તમે એક છે કે બે છે? થાવા બેલ્યા, હું એક પણ છું. અને એ પણ છું. અક્ષય છે કે અવ્યય ? કે અવસ્થિત છે ? કે અનેક ભૂત, ભાવિ, સ્વભાવ છે ? થાવસ્થા બોલ્યા. અને ભૂતભાવિસ્વભાવ પણ છે, ત્યાં અસંખ્યાત પ્રદેશની અપેક્ષાએ અક્ષય છું. અવ્યય છું. અવસ્થિત છું. ઉપગની અપેક્ષાએ અનેકભૂતભાવિસ્વભાવ હું છું. એટલે નિત્યાનિત્ય બહુ પણ સૂચવ્યા. કોઈ રીતે છવાયા નહિ. ત્યારે શુક પરિવ્રાજક બુઝયા. થાવગ્ગાપુત્રને વંદન નમસ્કાર કર્યા. અને પછી કહ્યું કે હે સ્વામિન્ ! તમારી પાસે કેવલીએ પ્રરૂપેલે ધર્મ સાંભળવા ઈચ્છું છું. થાવગ્નાપુને ધર્મકથા કહી, તે સાંભળી ઘણે હર્ષ પામે, અને પછી કહ્યું. કે હું તમારી પાસે સહલા પરિવ્રાજક સાથે મુંડ થઈને પ્રવજ્યા લેવા ઈચ્છું છું. થાવગ્ના પુત્ર બાલ્યા. સુખ ઉપજે તેમ કરે. તે વેળાએ ઈશાન ખૂણે દંડ પ્રમુખ એકાંતે મૂકી પછી શિખા ઉપાડી લેચ કર્યો, અનુક્રમે સહુયે પ્રવજયા લીધી. સામાયિકાદિ દઈ ચૌદ પૂર્વના ભણનારા થયા, થાવસ્ત્રાપુત્ર તે હાર પરિવ્રાજકને શુને શિષ્યપણે સંપીને તે સૌગધિકા નગરીથી વિહાર કર્યો. અનુક્રમે સિદ્ધાચલજીને વિષે આવી, એક માસનું પાપ ગમન અનશન પાળી કેવલજ્ઞાન પામીને, હજાર પુરુષ સંઘાત સિદ્ધિ વય, ત્યાર પછી શુક પરિવ્રાજક વિહાર કરતાં સેલંગપુર નગરને વિષે સમસય. પર્ષદા વાંદવા આવ્યા. સેલંગરાજા પણ વાંદવા નીકળ્યા, ધમ સાંભળીને સેલંગરાજા બોલ્યા. હે સ્વામિન્ ! હું પંથક