________________
જમરાજા જયકક્ષાના
ત્યારે શુક પરિવ્રાજક છે. આગળ હું આવતું ત્યારે તું ઉો તે. સામે આવતે. અને હમણાં તે ઉસે પણ ન થયે, એ વિનયમૂળ તે અંગીકાર કર્યો છે? ત્યારે શેઠ બોલ્યા, હે. દેવાનુપ્રિય ! અરિહા અરિષ્ટનેમિનાં અંતેવાસી થાવા નામે અગાર અહીં આવ્યા છે. તે નિલાશોક ઉદ્યાનમાં વિચરે છે. તેમની પાસે મેં વિનયમૂલ ધર્મ અંગીકાર કર્યો છે. ત્યારે શુ બોલ્યો, હે સુદર્શન ! ચાલ થાવસ્થા પુત્રની પાસે જઈયે. હું અર્થ, હેતુ પ્રશ્ન પુછું, તેને જે મને ખરો ઉત્તર આપશે તે હું પણ વંદન, નમસ્કાર કરીશ, તથા બેટે ઉત્તર મને આપશે તે હું તેને હેતુ અને નિઃપૃષ્ટવ્યાકરણ કરીશ, એમ કહી તે શુક પરિવ્રાજક એક હજાર સંઘાતે સુદર્શન શેઠને તેઠી થાવસ્ત્રાપુત્ર પાસે ગયે. આવીને પૂછતે હતે, કે તમારે યાત્રા છે ? યાનિકા છે ? અવ્યાબાધ છે ? પ્રાશુક વિહાર છે ?
થાવસ્થાપુત્ર બોલ્યા કે એ મારે ચારે વાના છે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંયમાદિકનાં વેગે મારે યતના વર્તે છે. તે મારે યાત્રા છે, તથા યાનિકા બે પ્રકારની છે. એક ઈન્દ્રિયયાનિકા, બીજી ઈન્દ્રિયયાપનિકા છે. તેમાં ઇન્દ્રિયયાપનિક તે પાંચે ઈન્દ્રિય મારે છે. તે વશવતિ છે. અને નેઈન્દ્રિયયાપનિકા તે ક્રોધ, માન, માયા, લેભ એ ચાર ક્ષીણ ઉપશાંત છે. તેને મને ઉદય આવતા નથી, તથા અવ્યાબાધ તે મને વાત, પિત્ત, લેમ્પ, સનિપાત, વિવિધ પ્રકારનાં ગાંતક તે પણ હમણું ઉદીરાતા નથી, તથા પ્રાશુક વિહાર તે આરામને વિષે, ઉદ્યાનને વિષે, દેવકુલને વિષે, સભાને વિષે, રી, પશુ, પંડક રહિત વસતીને વિષે, પાદવિહાર, પીઠ ફલક, શૈયા, સંહારે, રહીને વિચરું છું. એમ ચારેને ઉત્તર આપ્યો, એટલે શુક પરિવ્રાજક બે કે, પ્રાકૃત ભાષાએ “સરિસવયા” એ તમારે ભલવા ગ્ય છે કે અભક્ષ ? થાવગ્નાપુત્ર બલ્યા, સારિસવયા બે પ્રકારે છે, તેમાં એક મિત્રરૂપ, બીજે ધાન્યરૂપ, છે ત્યાં મિત્ર
કહooooooooooooooooooooooooooooooooooooooo
''
૨પર