________________
એવા અવસરને વિષે સેલંગપુર નામે જા તેની પાવતી નામે રાણું છે. તેને મંડુક નામે કુમાર યુવરાજ છે. તે સેલંગ રાજાને પંથક આદિ દઈને ચાર બુદ્ધિના જાણુ, રાયપુરાના ચિંતવનાશ, એવા પાંચસે મંત્રી છે, ત્યાં થાવગ્ગાપુત્ર સમેસર્યા, રાજા વંદના કરવા નિકળ્યા. ગુરુએ ધર્મકથા કહી. તે સાંભળી રાજા તથા પાંચસે મંત્રી સર્વે શ્રાવકપણું અંગીકાર કર્યું. ત્યાંથી થાવાપુત્ર અણગારે વિહાર કર્યો, એવા અવસરને વિષે સૌગંધિકા નામે નગરી હતી, ત્યાં નીલાશોક નામે ઉદ્યાન હતું, ત્યાં સુદર્શન નામે નગર શેઠ વસે છે. તે મહાદ્ધિવંત છે. એવા અવસરે શુક નામે પરિવ્રાજક ચાર વેદને પારગામી, પાંચ યમ, પાંચ નિયમ, સહિત, શૌચમૂલ, દશ પ્રકારે પરિવ્રાજક ધર્મ પાળ તથા દાન ધર્મ કર, તીર્થવિષે સ્નાન કરવું એવું પ્રરૂપ એકદા ભગવાં વસ્ત્ર પહેરી, દંડ, કંડિકા, છન્નાલય, અંકુશ, અંગુલી, પ્રમુખ રાખતે હજાર તાપસે પરિવ થકે, સૌગધિકા નગરીને વિષે
જ્યાં પરિવ્રાજકની વસતી છે, ત્યાં આવી ઉપકરણ મૂક સાંખ્ય સમયમાં આત્માને ભાવતે થકી વિચરે છે.
અન્યદા તે વાત નગરીમાં પ્રસિદ્ધ થઈ. અનુક્રમે સર્વ લેક તેને પણ પગે લાગવા આવ્યા. સુદર્શન પણ નીકળે, તે સુદર્શનને સાંખ્યમતને ધર્મ સંભળાવતે હતે. કે હે સુદર્શન! અમારે શોચમૂલ ધર્મ કહો છે, તે શૌચ બે પ્રકારે છે. એક દ્રવ્યશૌચ, બીજો ભાવશૌચ. ત્યાં દ્રવ્યશૌચ તે પાણી અને કૃતિકા, તથા ભાવશૌચ તે ડાભ પાણી મંત્રી કરીને થાય. તેથી જે કાંઈ અપવિત્ર હેય તે પવિત્ર થઈ જાય. એમ કરતાં નિવિને વગે જાય, તે સાંભળી સુદર્શન શેઠે શૌચમૂલ ધર્મ અંગીકાર કર્યો, અનુક્રમે શુક પરિવ્રાજક પણ સૌગધિકા નગરીથી નીકળી બીજે ગામ ગયા.
અન્યતા તે થાવગ્ગાપુત્ર અણગાર પણ સોગંધિકા નગરીએ સમવસર્યા, ૫૬ વાંદવા આવી. સુદર્શન શેઠ પણ આવ્યા. વંદન કરીને એમ પૂછતા હતા કે હે સ્વામિન્ ! મૂલકમ કર્યો? ત્યારે થાવસ્થાપુત્ર
desksesegladededededeslasasastades sedeslased desdedecasesstastestostogosestede testostadsbodegedeges
૫o