________________
જામwજમાવવા દેશના સાંભળી તે મને રુચી, માતા કહે, તું ધન્ય કૃતાર્થ થયે, ત્યારે માતાને કહ્યું કે જે તમારી આજ્ઞા હોય તે હું ચારિત્ર અંગીકાર કરું. તે સાંભળી માતા બોલી, મૂછ પામી , ચિત્ત વળ્યા પછી માતાએ વાણ વિષથનાં અનુકુળ, પ્રતિકુળ વચન કહીને ચારિત્રની દુષ્કરતા દેખાડી. પણ થાવસ્યા પુત્ર તે વચનમાં ન મુંઝાયા. માતાની ઈચ્છા વિના દીક્ષાની આજ્ઞા માંગી, તેવારે થાવગ્રાગાથાપતિણી, મેટાને એગ્ય મેટું ભેંટણું લઈને સજજને પરિવરી થકી કુણ વાસુદેવ પાસે આવી, મુખ આગળ લેણું મૂકી એમ કહેવા લાગી, હે દેવાનુપ્રિય! મારે થાવગ્રા નામે પુત્ર એક જ છે. ઘણે ઈટ છે, તે સંસારનાં ભયથકી ઉગે પામે છે. અરિહા અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા લેવા ઉજમાળ થયું છે. તે માટે દીક્ષામહોત્સવ કરું, ત્યારે કૃષ્ણ વાસુદેવ બોલ્યા. એ વાતની તમે ફિકર ન કરશે. તમે સુખશાતામાં રહે, હું પિતે થાવસ્ત્રાપુત્રને દીક્ષા મહત્સવ કરીશ, એમ કહી કુષ્ણજી ચતુરંગી સેના સહિત વિજય નામે હસ્તિ ઉપર બેસીને થાવરચા પુત્ર ગાથાપતિણીને ઘેર આવી એમ કહ્યું, હે દેવાનુપ્રિય! તમે દીક્ષા ન લે. મારી બાહુ છાયાએ સુખી રહે. એક તમારા શરીર ઉપર વાહકાય સ્પશે તેને હું વારી ન શકું. પણ બીજો કોઈ તમને જે બાધા, પીડા ઉપજાવે તે તે સર્વ ઉપદ્રવ હું નિવારીશ, ત્યારે થાવસ્થાપુત્ર બોલ્યા, જે તમે જીવિતવ્યના અને કરનાર એ જે મૃત્યુ તે નિવાર, અથવા રુપરંગની હાનિ કરે એવી જે જા, તેને આવતી નિવાર, તે તમારી બાહુ છાયાયે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામગ ભોગવતે હું વિચરું. ત્યારે કૃષ્ણવાસુદેવ બોલ્યા. હે દેવાનુપ્રિયાએ તે દુર્ગતિકમણીય છે, અને તે મહાબળીયા દેવ, દાનવ, પણ નિવારી શક્યા નથી, એક પિતાના કર્મક્ષય થાય, તેજ જરા મરણ ટળે, ત્યારે થાવાપુત્ર બોલ્યા. હે દેવાનુપ્રિય ! એટલા જ માટે હું અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરત, કષાયે કરીને સંચેલા જે કર્યસંચય તેને ક્ષય કરવાને ઈચ્છું છું, તે સાંભળીને કૃષ્ણ વાસુદેવે હોટુંબીક પુરુષને બોલાવીને એમ કર્યું કે દ્વારિકા નગરી મધે શીંગડાના
૮