________________
આકારે માગ હોય, ત્રણ માગ હાય, ચાર માગ પડતા હોય, ઇત્યાદિક માગને વિષે, તમે હાથી ઉપર બેસીને ઢંઢેરા ફરવા, અને કહા કે, ચાચાપુત્ર સ`સારનાં તાપથી ઉદ્વેગ પામ્યા છે. જન્મ, જરા, મરણથી ખના છે. તે અરિહા અરિષ્ટનેમિ પાસે ચારિત્ર લેવા ઉજમાળ થયા છે. તે માટે, હું ઢુવાનુપ્રિય ! રાજા અથવા ચુવરાજનાં કુમાર, ઈશ્વર, તલવર, કૌટુ'બીક, માંડવીક, ઇશ્ય, શેઠ, સેનાપતિ, સાથે વાહ પ્રમુખ જે કોઈ થાવય્યાપુત્રની સાથે પ્રત્રજયા લે તેને કૃષ્ણ મહારાજા આજ્ઞા આપે છે, તેને પછવાડે મિત્ર, જ્ઞાતિ પ્રમુખ જે આતુર હાય, દ્રવ્યવાન ન હોય, તેના ઘરના નિર્વાહ કૃષ્ણ મહારાજા કશે, એજ રીતે કૌટુ બીક ઉદ્ભષિણા કરી ત્યારે હજાર પુરુષ ઉપાડે એવી શિબિકા ઉપર પ્રત્યેક, પ્રત્યેક એસીને એક હજાર પુરુષ દીક્ષા લેવા માટે થાવચાપુત્રને ઘેર આવ્યા તે દેખીને કુષ્ણવાસુદેવે માટે વિસ્તારે દીક્ષા મહાત્સવ કર્યાં, અનુક્રમે અરિહા અરિષ્ટનેમિ છત્રાતિત્ર રુખીને સર્વે શિખિકાથી હૈઠા ઉતર્યાં, પછી કૃષ્ણવાસુદેવે થાવચાપુત્રને આગળ કરીને પ્રભુજી પાસે આવ્યા, ત્યાં થાવચાપુત્રે આભૂષણ ઉતાર્યાં, તે થાચ્યા ગાથાપતિણી હંસ લક્ષણુ પટ્ટસાડીમાં લઈ, છિન્ન મુક્તાવલીનાં હાર સરખા માંસ મુકતી એમ આલી હૈ વત્સ ! સયમને વિષે યત્ન કરો, પરાક્રમ ફારવો, એ અને વિષે પ્રમાદ ન કરશે. એમ કહીને જેમ આવ્યા હતા તેમ ગયા, ત્યાર પછી થાચ્ચાપુત્ર હજાર પુરુષ સાથે પ ́ચમુષ્ટિ વાચ કરી, અનુક્રમે અણુગાર થયા, સ્થવિર પાસે સામાયિકાદે હઇ ચૌદ પૂર્વનાં ભણનાર થયા. ઘણા ચાય, છઠ્ઠ, અઠ્ઠમાદિક તપ કરતા વિચરે છે. પ્રભુજીએ તે હજાર પુરુષ ચાવચાપુત્રને શિષ્યપણે સોંપ્યા.
એકદા પ્રભુજીને વંદના નમસ્કાર કરીને થાનચ્ચાપુત્ર કહેતા હતા કે હે ભગવન્ ! તમારી આજ્ઞાએ સહસ્ર અણુગાર સહિત ખીજે રી વિહાર કરવા ઇચ્છું છું. પ્રભુએ કહ્યું, હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો. ત્યારે ચાવચ્ચાપુત્ર અણુગાર બહાર દેશને વિષે વિહાર કરતાં વિચરે છે.
હ