________________
સાગર નિસાસા નાંખીને ખોલ્યું, શું ઉદ્વેગની વાત પૂછે છે ? એ વાત પ્રકાશી ન શકીચે તેમ ગેાપવી પણ રખાય નહી', જેમ કુસ્થાનકે ગુમડુ થયુ. હાય તેની પેઠે એ જાણજો. એમ કહેતા આંસુની ધાર રડતા કપટે કરી છાના રહ્યો, તે સાંભળી શ્ત્રો વિચાયુ, કે એના મનમાં માટે ઉદ્વેગ દેખાય છે. વદત્ત ખોલ્યે, કહેવા જેવુ હાય તા ઉદ્વેગનું કારણ કહેા. હું દુઃખના વિભાગ કરીને તમારુ દુઃખ ઓછું કરીશ, તમે જાણા છે કે, તમે મારા પવિત્ર મિત્ર છે, તમારાથી મારે છાનુ` શુ` હોય ? નારી અનથ તુ' કારણુ છે. જેમ હિ'સા સ દુઃખનું કારણ છે તેમ વરદત્ત ખાલ્યુ કે, આજ મહા ઝેરવંતી સાપણી સરખી સ્રોનાં સ’કટમાં પડયા લાગે છે ? સાગર ખોલ્યે, જિનમતીએ મને નિજ કર્યાં. ઘણા કાળ સુધી કંપ્ના વિકાર અસમ જસપણે મને એણીએ દેખાયા. તેમ સુખથી પણ વિષય સેવવા કહ્યુ. ખરું. તથાપિ મેં જાણ્યુ* કે એ આજકાલ પેાતાની મેળે ઢંકાણે આવશે. એમ વિચારીને આટલે કાળ કાઢયા, પણ નિત્ય નિત્ય અધિકાધિક અમ્રુતીના ચાળા કરતી વચન કહેવા લાગી, પરંતુ કહેતી રહો નહી.. પણ આજ હું' તેને જોવા માટે ઘેર આવ્યા હતા, ત્યારે તેણે રાક્ષસીની પેઠે છળ જોઈને મને રુષી નાંખ્યા, પણ જેમ હૃષ્ણુિ, વાઘરી, કે પારધી થકી છુટીને નાસે તેમ જિનમતીથકી હું... મારા આત્માને મૂકાવીને ભયે બીનાથકે નાઠા, એવામાં તમે મળ્યા, મે' મનમાં વિચાર્યું કે જીવ આપવા વિના મને છુટકો નથી, તે માટે મરુ' તે રૂંડું, વળી વિચાર્યું કે મરવું તા યુક્ત નથી, વળી જિનમી ભર્તારની આગળ કાંઇક કહે, તે કદાપિ પરાક્ષને માટે મારો મિત્ર સાચું પણ માને, તેથી મિત્રને સ` વાત યથા કહું. જો એના ચરિત્ર મિત્ર જાણે તે એના વિશ્વાસ ન કરે. રખે મિત્રને કાંઈક આપદામાં નાંખે! વળી મે· વિચાર્યું કે એ પણુ ન ઘટે. કાણુકે એક તે મેં એની આશા પૂરી ન કરી, બીજુ વળી એનું કુશીલપણુ' પ્રગટ કરવુ' એ તે ચાંદા ઉપર ખાર ચાપચા જેવું થાય, એવી વિચિત્ર ચિંતા ચિંતવતા થકો મને તમે ીઠા. માટે હું મિત્ર! મારા ઉદ્વેગનું કારણ જે હતુ. તે કહ્યું.
So
૨૩૯