________________
એ ? ત્યારે સાગરે સર્વ વાત કહી. વસુમિત્ર શેઠે ખ'દત્તને યાચના કરી કે તમારી પુત્રી મારા પુત્રને આપો. મદત્ત મેળ્યે, તમે યુક્ત વાત કહી. તમારાથી ઉત્તમ કાણુ છે ? પણ મારા નિયમ છે કે શ્રાવક વિના ખીજાને પુત્રી આપવી નહિ, તે સાંભળી શેઠે ઘેર આવીને પુત્રને વાત કરી. વૠત્તે પણ કન્યા પરણવાની ઇચ્છાએ મુનિ પાસે જઈને શ્રાવકપણું' અંગીકાર કર્યું' તે તેને ભાવથકી પરિણમ્સ', તે વાત મ'દત્તે જાણીને પાતાની પુત્રી વરવ્રુત્તને પરણાવી, તે સ્રી ભર્તારને માંઢામાંહે ઘણા રાગ થયા, વિશ્વાસ થયેા. એન્ડ્રુ વિષયસુખ અનુભવતાં કાલ ગુમાવે છે, અન્યદા વરદત્ત મહાર ગયા. જોઈને સાગર જિનમતી પાસે આવ્યા. તે જિનમતીને કહેવા લાગ્યા કે રુદ્રદેવ શેઠની વહે સાથે તમારા ભર્તાર એકાંતે કાંઇક વિચાર કરતા હતા. તે વાત તમે જાણા છે કે નહિ ? તે સાંભળી સરલસ્વભાવી જિનમતી ખેતી, તે વાત તેા તે જાણે અથવા તમે તેના મિત્ર છે તે તમે જાણા. સાગર આણ્યે. જાણું છું. પણ....પૂછ્યા વિના કેમ કહુ' ? જિનમતી બાલી, તમે કહો શું કાર્ય હશે ? સાગર એટા, મારે તમારી સાથે કામ છે. જિનમતી ખેલી, મારી સાથે તમારે શુ' કામ છે ? સાગર મલ્યા, તારા પતિ મૂઢ છે. જે તારા સરખી ઔ મૂકીને બીજી સ્ત્રી પાસે જાય છે. પણ વિષયરસના આસ્વાદના જાણુ હાય તેને તારા ખપ કેમ ન હોય ? એવુ' ત્રણ' જ દુ'ચન તેજિનમીતે કશુ કટુક લાગ્યું, ત્યારે કેપે ભરાણી, તિસ્સાર કરતી કહેવા લાગી રે, નિજ ! રે અનાર્યોં ! તું
એવું પાપ ચિતવે છે ? અથવા જેનુ ચિતવે તેવું વચન પણ નીસયુ જણાય છે, માટે ધિક્કાર હા. તને અને તારા ચરિત્રને પણ ધિક્કાર હા. તે' માશ ભર્તારને કલકીધુ` માટે અહી'થી દૂર જા, તારું દર્શન પણ મહા પાપઢારી થાય.
તે સાંભળીને સાગર ચારની પેઠે ત્યાંથી નીકળતા સામે આવતાં વરદતો દીઠા. ગેાહત્યાકારકની પેઠે મલિનમુખથ દેખીને તેને વરતો પૂછ્યું, તમને ચા ઉદ્વેગ છે? શા કારણે મામણાદુમા દેખાવ છે ?
૨૩૮