________________
ઉપવનને પંથી લોક ૫ણ પરાભવ કરે. તે માટે જે ક૯૫ક જીવતો હોય તે સર્વને ભગાડી મૂકે. બીજા સર્વ મંત્રી તે જોઈ રહ્યા છે. પણ કોઈને કંઈ સુઝતું નથી, કારણ કે પ્રાયે હાથીને ભાર તે હાથી જ ઉપાડે, એમ વિચારી કારાગારનાં અધિકારીને તેડીને પૂછયું તો તે બોલ્ય, સ્વામિન્ ! આજ સુધી કોઈક કોદ્રવ તે લે છે. એમ કહી તેજ વખતે કુવામાં માંચી મૂકી, તે માંચી ઉપર બેસાડીને જેમ નિધાન કાઢે તેમ કલ્પકને બહાર કાઢ, કપકને સર્વ હકીકત કહી. સંભળાવી, કલ્પક બા. મને કેટની રગે ચારે દિશાએ ફેરવીને શત્રુની નજર પાડે. ત્યારે રાજાએ કલ્પકને શિબિકા ઉપર બેસાડીને પાકા વૃક્ષનાં પત્ર સરખો ચારે દિશાએ કટ ઉપર ફેરવ્યું, તે દેખીને વૈરી વિચારવા લાગ્યા કે નંદરાજા ઘણે નિર્મલ છે, તે કારણથી કટક૯૫ક દેખાડીને બીવરાવે છે. એમ ચિંતવી ઘણે ઉપદ્રવ કરવા લાગ્યા. તે જાણીને કલ્પકે દૂત મોકલી વેરીઓને કહેવડાવ્યું છે. કે તમે સર્વને માન્ય એવે મંત્રી પ્રમુખ જે હોય તેને નાવમાં બેસાડીને તમે ગંગા મધ્યે આવે. હું પણ નાવમાં બેસીને આવું છું આપણે વિચાર કરી જેમ તમને ગમશે તેમ કરીશું.
એવું દૂતનું વચન સાંભળીને તે સંધિ કરનારા પુરુષે નાવમાં બેસીને આવ્યા. ક૫ક પણ નાવમાં બેસીને ગંગામાં સામે આવ્યો. ત્યાં કેઈકનાં હાથમાં શેલડી હતી. તે દેખીને કલ્પકે આંગળીની સંજ્ઞાઓ બતાવ્યું કે એ શેલડીનું મૂલ અને ઢેફે કાપી નાંખીયે ત્યારે શું રહે? એમ કહે થકે તે સંધિવિગ્રહિક પુરુષમાં ઘણા બુદ્ધિવંત હતા. ઘણું ડાહ્યા હતા, પણ કલ્પનાં કહાને આશય ન સમજ્યા કલાકને આશય એ હતું કે જેમ શેલડી મૂળ વધે તેમ પ્રાતે વધે તેમ બેહ સંધિ સરખી હોય. ત્યારે ક્ષત્રિયની સંતતિ વધે, પણ એક સત્ય સંધિ વાળે હોય. અને બીજે માયા સંધિવાળે હોય તે કેમ ચાલે ? તે માટે સત્ય સંધિવાળા હોય, તે નંદ છે. અને માયાસંધિવાળા તમે છે, તેથી તમારું કાંઈ ન ચાલે. વળી તે સ્થાનકે એક આહીરને
ຂໍຂອບໃຈທ່ານບໍ່ ແມ່ນຂ້ອຍບໍ່ເates
૨૩૫