________________
જજ કથક કથા રજકો
માંડયા છે. એટલી વાત તે અમે કહી. તેને આશય તે તમે મહારાજ જાણે, કારણકે બુદ્ધિવંત પુરુષને એક સિન્ટ જેવામાં આવે તે સર્વ સંધ્યાની ખબર પડી જાય, અમે મહારાજનું ૧ણ ખાઈને સવ મોટા થયા છીયે માટે કહીયે છીયે, પણ કલ્પકની ઈર્ષા નથી કરતાં. કદાચિત્ આપ એમ જાણે કે એ મસરે કહે છે તે ચરપુરુષ મુકીને ખબર કઢાવે.
તે સાંભળી રાજાએ પણ ચરપુરુષને જેવા મેકલ્યા. તેણે તેમજ દીઠું. આવીને રાજાને સર્વ કહયું, તેવારે રાજાએ પણ ૯૫કને કુટુંબ સહિત અંધારા કુવામાં ઉતાર્યો. તેને ખાવા માટે એક સેઈ કેવા અને એક નેકર પાણીને કુવામાં મક, ત્યારે હું અન્ન દેખીને કહ૫ક બે, આપણને એક સિષ્ટ સિષ્ટ ભાગે આવશે, પરંતુ કેળીયાની વાત શી ? પણ કવલ તે શત સંખ્યાએ હેય ત્યારે ઉદર પૂર્ણ થાય, અને સિષ્ટ પ્રમાણ ખાતા તે સર્વ મરી જઈશું. તે માટે જે કઈ મંત્રીપદનું વેર વાળવા સમર્થ હોય તે એક જ જણ એ અન્ન પાણી વાપરે, ત્યારે સર્વ કુટુંબ મલી કહેવા લાગ્યું કે એ વૈર વાળવા તે તમે એક જ સમર્થ છો. બીજે કંઈ નથી માટે તમે એકલા વાપરો.
તે સાંભળી કલ્પક વાપરે. બીજા સર્વે કુટુંબીઓ અનશન કરીને દેવકે ગયા, તે અવસરે સામંત રાજાએ જાણ્યું કે કૃપમાં રહેલા કહ૫કને અભાવ થયે હશે, માટે નંદને ઉઠાવી પાટલીપુર લઈ લઈએ. એમ વિચારી પાટલીપુર નગરને સર્વસામંત રાજાએ મળી વીંટી લીધું, નંદરાજાએ દરવાજા બંધ કર્યા, લેક પણ ભયબ્રાંત થયા. નંદરાજા પણ શત્રુ સાથે લડવા અસમર્થ થયે થકી બેસતા, સુતા, ખાતા, પીતા, કેઈ સ્થાનકે પણ દાહજવર પીડિતની જેમ રતિ ન પામતે રશે. ત્યારે તે વિચારવા લાગ્યો કે જયાં સુધી કલ્પક મંત્રીશ્વર હતું. ત્યાં સુધી સિંહની ગુફાની પેઠે કઈ પાટલીપુર સામું જોઈ ન શડ્યું, અને કપટ વિના નગરીની આ અવસ્થા થઈ. રમવાલ વિના
૨૩૪