________________
•
નાડી, તે જોઈ કપિલ પણ ધમ માં સ્થિર થયા પછી જે કારણે પિતા ધર્મ સ્થિર થયા તે કારણે કરી તે પુત્રનું નામ કલ્પક એવુ દીધુ. અનુક્રમે તેનાં માત પિતા કાળધમ' પામ્યા, ક૯૫૪ મોટા થયા, ચોદ વિદ્યાના જાણ થયો. એવામાં ત્યાં એક બ્રાહ્મણુ વસે છે, તેને એક પુત્રી છે. તે જલાદર રાગિણી છે, તેથી તેને વર મળતા નથી, તે બ્રાહ્મણે કાઈક ઉપાયે કલ્પકને તે કન્યા આપવા માટે આંગણે કુવા ખાદી તેમાં કન્યાને મૂકી,
એવામાં ૪૫ક માગ માં ચાલ્યા જાય છે. તેને જોઇ બ્રાહ્મણે પાકાર કર્યાં, ભેા કલ્પક ! કન્યા કુવામાં પડી છે. માટે જે કાઢે તેની એ કન્યા, તે સાંભળી તે કલ્પક યાએ કરી દેતા આવીને તે કન્યાને ખેંચી કાઢતા રહ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યુ', એ કન્યા તમારી થઈ, માટે તમે પરણી. ક૯પ૪ પણ લેાકનાં અપવાદથી ખીતા થકા તે કન્યાને પરણ્યોઃ પછી ઔષધને યોગે રુપે રતિ સરખી ને નિરાગી કરી દીધી.
હવે કલ્પક મહા સતેાષી, કોઇનું દાન ઈચ્છે નહી", વિદ્યાથી આવે તેને ભણાવે, એમ અનેક છાત્રે પરિવર્યાં ચાલે તે વાત રાજાએ સાંભળી કે પક મહાબુદ્ધિવત છે, માટે તેડાવીને કહ્યું કે તું મંત્રી પદવી તે, પકે કહેવુ કે મંત્રીને તેા લોભને વશે પાપ કરવા પડે, અને હું તે। ભોજન તથા વસ્ત્ર ટાળી અધિક પરિગ્રહ પણ રાખતે નથી. એ વાત સાંભળીને રાજાએ વિચાયુ કે એ કાંકિ વાંકમાં આવશે તા મારી વાત માનશે, પછી રાજા તેનાં છિદ્રો જોવા લાગ્યો. પણ પ્રાચે માટા પુરુષનાં છિદ્રો હાય નહિ, માટે છિદ્ર જયુ' નહિં. ત્યારે રાજાએ કલ્પકના વસ્ત્રોના ધાનારા ધેાખી હતા, તેને આલાવીને કહ્યુ કે કલ્પકનાં વસ્ત્ર ધાઈને પાછાં આપીશ નહિં, ધામી પણ રાજાની આજ્ઞા પ્રમાણુ કરીને ઘેર ગયો. એકદા કૌમુદી મહાત્સવ ટુકડા આવ્યો. ત્યારે કલ્પકની સ્ત્રીએ કલ્પકને કહયુ, રાજાના ધામી પાસે
૨૩૧