________________
နန်းနီ(၉၀၇၈၉၉၉၉၉၉၉၉၉၉ခံအနေန၉၉၉ યુક્ત પ્રધાને કરી રાજા શોભે છે. તે ઉપર અભયકુમારાદિક અનેકની કથાઓ તે પ્રસિદ્ધ છે માટે અહિં કલ્પકનું દ્રષ્ટાંત લખીયે છીએ
પાટલીપુર નગરને વિષે ઉદાયિ રાજા રાજ્ય કરે છે. પણ તે વર્ષોવર્ષ કડકાઈ કરે ત્યારે સર્વ રાજાને તેડાવે. તે માટે સર્વ રાજા ખેદ પામ્યા થકા મનમાં વિકલ્પ કર્યો કે કેમ કરી ઉદાયિ રાજા મરે તે ઠીક થાય, એવા અવસરે કંઈક રાજાને અપરાધ થયો. એટલે ઉદાયિ રાજાએ તેનું રાજ્ય હરી લીધું. ત્યારે તે રાજાને દીકરા નાસતા ઉજયિનિ જઈ ચંડપ્રદ્યોત રાજાની સેવા કરતાં તે કુબુદ્ધિને ધણુ રાજાને કહેવા લાગ્યું કે ઉદાયિને હું મારું. પણ તમે સખાઈ થજે. ચંડપ્રદ્યોતે અંગીકાર કર્યું. ત્યારે તે પણ પાટલીપુર નગરે ગયે. મારવાના ઘણાએ છિદ્ર જુવે પણ છિદ્ર પામે નહિં. પરંતુ સાધુને
જાની પાસે જતાં દેખીને પણ કપટી સાધુ થયે, તેણે સર્વ સાધુને વિનયાદિક કરવા વડે સર્વને વશ કર્યા, ઉદાયિ રાજા આઠમ ચૌદશે પૌષધ કરે છે. ત્યારે આચાર્ય પણ ધર્મ કથા સંભળાવે છે. રાજા પાસે જવું છે એવું સાંભળીને તત્કાળ તેણે ઉપધિ લઈને કંક લેહની પાલી પણ સાથે રાખી. આચાર્ય રાજકુલે ગયા, ધર્મકથા કહી. અનુક્રમે પિરસી ભણાવીને આચાર્ય તથા રાજા સહુએ સૂતા છે. તે વખતે ચેલો ઉઠીને રાજાનાં ગળે છરી મૂક બહાર નીકળી ગયો. ચકીયાત પણ સાધુ જાણી રોક નહિં. તેથી કપટી યતિ જતો રહ્યો.
અનુક્રમે ઉદાયી રાજાના શરીરનું રુધિર ગુરુનાં સંથારે આવ્યું. ગુરુએ ઉઠીને રાજાને જેયા, રાજા મરણ પામ્યા, જાણીને ગુરુ વિચા થવા લાગ્યા, કે હું જીવતે રહું તે લોકમાં કહેવાશે કે ગુરૂએ રાજાને મરાવને ચેલાને નસાડી મૂક્યો. એમ શાસનમાં હડૂડાહ થશે. તે વેળા ગુરુએ આઈ પડિકમી સર્વ જીવને ખમાવી તેજ પાલી પિતાના ગળે મૂકી. પ્રાતઃકાળે રાજા તથા ગુરુ બે જણ મરણ પામ્યા દેખીને કે વિચારતા હતા કે કેઈક ઘાતક પુરુષ છલે કરી બેહને મારી ગયે પછી બેહને સંસ્કાર કર્યો. રાજા અપુત્ર છે માટે રાજ્ય ગ્ય પુરૂષ
- - - - - Postcodessessede
:
૨૨૯