________________
နနနနနနနုနု(နီနီနီန၉၉၉၉၉၉၉၉၉ဝ၅၀၀၀၀ဖန်ရေး સંતેષ ઉપજાવેતે હતે. તે ષિને કહેવા લાગે, હે ભગવન! એ છાત્ર સર્વ બાળ છે. એમણે મૂઢપણે કરીને તથા અજ્ઞાનપણે કરીને તમારી હેલના કરી છે. નિંદા કરી તે ખમે, ઋષિ તે મહાપ્રસાદવંત હેય, પણ ક્રોધ કરવા તત્પર ન હોય તે સાંભળી મુનિ બેલ્યા, પૂર્વે પણ મારામાં કોઈ ન હતું. અને હમણું પણ નથી તેમ હવે કેધ કરીશ પણ નહિં પરંતુ મારી વૈયાવ્રત કરનારા યક્ષે એ કુમારને હણ્યા છે તે સાંભળી ઉપાધ્યાય પ્રમુખ બોલ્યા, શાસ્ત્રાર્થના જાણ તથા રુડી રીતે યતિધર્મનાં પાલક થકા કેપ કરે નહીં, તમે મહાપ્રજ્ઞાવંત છે. તે કારણથી તમારા ચરણે સર્વ મલીને આવ્યા છીએ. તમે પૂજવાયેગ્ય છતાં અમે તમને પૂજા નહીં માટે અમારો અપરાધ ખમીને શાલિ, શાલણ પ્રમુખ અને ઘણું અન છે તે અમારા ઉપકારનાં અર્થે વહેરે એ તેને આગ્રહ જાણીને માસક્ષમણને પારણે તે મહાત્મા ભાત પાણી લેતા હતા તે વેળા સુગંધી પાણીની તથા સુગંધી ફૂલની વૃષ્ટિ થઈ વળી વસુધારા (નૈયાની) વૃષ્ટિ થઈ, દેવતાએ દેવદુંદુભી વગાડી, આકાશને વિષે “અહી દાણું, મહા દાણ” એવા શબ્દ થયા. તે જોઈ બ્રાહ્મણ હર્ષ પામીને કહેતા હતા કે આ સાક્ષાત્ તપને મહિમા દેખાય છે. જાતિને વિશેષ કાંઈ દેખાતું નથી, કારણ કે હરિકેશીબલ ચાંડાલ ને પુત્ર તેની આવી સાક્ષાત્ ઋદ્ધિ દેખીયે છીએ.
હવે મુનિ કહે છે, હે બ્રાહ્મણે ! તમારે યજ્ઞ કરતાં અગ્નિને ભારંભ કરે યુક્ત નથી. તથા પાણી વડે શુદ્ધ થાય છે તે બાહ્ય શુદ્ધિ છે. તે બાહ્ય શુદ્ધિને તવનાં જાણ નથી માનતા. વળી ડાભ, યજ્ઞને થંભ, તૃણ, કાષ્ટ જે ભેગા કરે છે સાંજે અને પ્રભાતે પાણીનાં કોગળા કરે છે. તે સર્વ પ્રાણીભૂતની હિંસા કરે છે. એમ કરતાં ફરી પાપ કરે છે. તે સાંભળી બ્રાહ્મણ પૂછે છે કે ત્યારે અમે યજ્ઞને અર્થે કેમ કરીયે ? અમે પાપ થકી વેગળા કેમ થઈએ ? હે યક્ષપૂછતમુનિ! તત્વનાં જાણ! તમે રે યજ્ઞ કેવી રીતે થાય તે કહે. મુનિ બેલ્યા, જે છકાયને આરંભ ન કરે, મૃષા ન બોલે, અદત્ત ન લે, સીને સંગ.