________________
aesthes
એ રિકેશી મુનિને રૂપ પણ ન હતું, ભૂષણ પણ ન હતા, પરંતુ બ્રહ્મચારી પુરૂષ હાવાથી ઘણુ· શોભતા હતા, એ કથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં મારમા અયને છે.
વિશ્વનો સૌદ્ધ વિવધારી ॥ જે દીક્ષાધારી સાધુ તે, કિચન એટલે પરિગ્રહ રહિતપણે કરીને શોભે છે. તે ઉપર કરક’ડુ પ્રત્યેક યુદ્ધની કથા કહે છે, યતઃ- પૂ. જિઓમુ, ચાહેમુ ય હુમ્મુદ્દે। ।। નમિયા विविहेसु, गंधारेसु य निग्गइ ॥ (१) बसमे य इदकेउ, वलए अंबेय પુયે મોહી । જર'પૂ. હુમ્મુદ્સા, નૈમિષ્ણ ગંધાર રનોજ ।। (૨) એને અથ કથાથી જાણવા. ચ ́પાનગરીને ધિવાહન રાજા હતા. તેને ચદ્માવતી નામે રાણી હતી. તે ચેડા મહારાજાની પુત્રી છે. એકદા તેને ગર્ભના પ્રભાવે દાદ થયા કે રાજાનાં વસ્ત્ર હુ પહેરૂ. રાજા મને છત્ર ધરે, અને ઉદ્યાનમાં ક્રીડા કરુ'. રાજા તે દેહદ પૂરવા માટે રાણીને હાથી ઉપર બેસાડીને ઉદ્યાનમાં ચાલ્યો. એવામાં વર્ષાના પ્રારંભ થયો. તેના યોગે માટીની ગંધ આવવાથી હાથી મદોન્મત્ત થયો. હાથી ઘણા દૂર અટવીમાં ગયો. એવામાં વેગળેથી એક વડ દેખીને રાજા રાણી પ્રત્યે કહેતા હતા કે હાથી વતલે થઈને જશે. માટે વડની શાખા પકડી લેજો, જયારે વઢ આવ્યું ત્યારે રાજાએ તેા શાખા પકડી લીધી પણ રાણી શાખાને પકડી ન શકી તેથી રાણીને જયાં કોઇ મનુષ્ય પણ ન મળે તેથી અટવીમાં હાથી લઈ ગયા, એવામાં તે હાથીએ એક કૂહ દીઠા. ત્યારે તૃષાવત થયેા થકા જલકેલી કરવા લાગ્યા. રાણી પણ હળવે હળવે ઉતરીને મા નહિ જાણવાથી સાગારી પચ્ચક્ખાણુ કરીને એક દિશા ભણી ચાલી, આગળ જતાં રાણીને એક તાપસ મળ્યા, તે તાપસ ચેડા રાજાના ગાત્રિજ હતા, માટે રાણીને આશ્વાસન આપ્યુ, વનફળ ખાવાને લાવી આપ્યા, કેટલાક દિવસ ત્યાં રહ્યા, પછી તાપસે રાણીની સાથે ચાલીને તે અટવી ઉલ'ઘાવી, પછી તાપસ આઢ્યા. હવે હળે ખેડેલી ધરતી આવી માટે મારાથી ચલાય નહિ', એ અમારા આચાર નથી, માટે તમે એ માર્ગે ચાલ્યા જજો, ભાગળ કતપુર નગર માવશે. તે
chachhahahahhhhst
२२२