________________
• પારિજાજકારણમાજ
અર્થ -ત, ઉજજવલ, સુગત, ગર્ભષે રહિત, રૂડા વહેંચ બરાબર શીગમાં છે જેનાં, એ વૃષભ તેને ગેષ્ઠ મળે, ગોકુલ મળે, દેખીને રાજા ચિંતવણું કરે છે. કે જેવાં ઢકત શબ્દ સાંભળીને બીજા દર્યવંતા તીક્ષણશંગવાળા એવા સમર્થ બળદ પણ નાસતા હતા, તે બળીવર્દ પુરાણક ઘરડો ગત૮૫ એટલે ગયો છે મદ જેને, તથા નેત્ર ગળતા છે અને હઠ ચલતા છે એ થકી પાડાના પરાભવ સહે છે. એ રીતે ત્રાદ્ધિ પણ વિપરીત છે. ધિક્કાર પડે સંસારને. સર્વ પ્રાણીની એજ સ્થિતિ જ છે. માટે સંસારથી સર્યું. એમ વિચારી કરઠંડુ પ્રતિબોધ પામીયા, દીક્ષા લઈને વિહાર કરતા રહ્યા. હવે બીજા દ્વિમુખ પ્રત્યેકબુદ્ધની કથા કહે છે.
પાંચાલ નામે દેશને વિષે કપીલપુરમાં દ્વિમુખ નામે રાજા હતા. તેણે એકદા લેકથી પૂજાતે એવો ઇંદ્રધ્વજ અનેક લઘુ વિજાએ પરિવયો દીઠા. વળી તેજ ઈન્દ્રવજ પડયો થકે તેના ઉપર લેકેથી લધુનીતી વડીનીતી કરતાં દુર્ગધ સહિત દીઠે. તેથી દ્વિમુખ રાજાને પણ વૈરાગ્ય ઉપયો, જાતિસ્મરણશાન પામી દીક્ષા લઈને વિચરતા રહ્યા, છે ૨ તવા માગે ને હૃદય સુવિર ચટ્ટ पयंत पविलुप्पमाण ॥ रिद्धिं अरिद्धिं समुपेहियाण, पंचालराया લિમિજા ધર્મ + ૧ |
હવે ત્રીજો પ્રત્યેકશુદ્ધ નમિ નમિ રાજા હતે. એકદા તેના શરીરે મહા દાહ રોગ ઉપજયો. તે દાહની ઉપશાંતિના અથે રાણીએ ચંદન ઘસવા લાગી, ઘસતાં થકા તેના કંકણને ખડખડાટ થાય તે રાજાના કાને ખમાય નહીં ત્યારે રાણીઓએ વલય ઉતારીને માત્ર એકેક વલય રાખ્યું તેથી ખખડાટ મટી ગયો. રાજાએ પૂછયું કે હવે ખખડાટ કેમ નથી
તે? ત્યારે પાસે બેઠેલા જનાએ કહ્યું કે હે મહારાજ ! રાણીઓએ એકેક વલપ રાખીને બીજા વલય સર્વ ઉતારી મૂક્યા છે. તે સાંભળી રાજાને એકત્વ ભાવના આવી, તેણે વિચાર્યું કે એકાકીપણામાંજ સુખ દેખાય
૨૨૬