________________
સાંભળીને રાણી ૪'તપુર નગરે ગઇ. ત્યાં સાથી પાસે દીક્ષા લીધી. પણ ગર્ભની વાત સાઘ્વીજીને નહીં કરી, પરંતુ માથીજીએ ઉદ્યાનની વાત જાણીને રાણીને એકાંતમાં શખી, અનુક્રમે પુત્ર માન્યો, ત્યારે રાત્રિએ તે બાળકનાં કઠે નામાંકિત મુદ્રા સ્થાપી રત્નક ંબલે વીટીને માને મૂક્રયા. તે ખાલકને શ્મશાનના રખવાળ ચઢાળની સ્ત્રીને આપ્યા. રાણીએ સાધ્વીજીને કહ્યુ કે પુત્ર મુએલ આન્યા માટે પાવ્યા છે.
એમ સમજાવીને પાતે ચ'ઢાલણી સાથે સખીપણુ' કરીને નિત્ય પુત્રને જોવા જાય.
તે બાળક વતા થકા બાળકો સાથે રમતાં રમતાં એમ કહે કે હું તમારે રાજા છું. માટે મને કર આપે, તે દંડમાં જે મને ખરજ આવે તે ખરજ ખણેા. તેથી કરક'ડૂ એવુ' નામ પાડ્યુ. સાધ્વીના તે બાળક ઉપર રાગ ઘણા હતા, તેથી સુંદર માઇક શિક્ષામાં લાવોને બાળકને આપે, એમ કરતા તે યુવાન થયે, એટલે શ્મશાનની રખવાળી
કરવા જાય.
એવામાં એક દિવસે એ સાધુ ત્યાં આવી ચઢયા, તેણે ત્યાં વશનો જાળીમાં એક વ'શ ઉભે દીઠે. ત્યારે તે એમાં એક સામુદ્રિક લક્ષણને જાણુ છે, તે લઘુ સાધુને કહેવા લાગ્યો કે એ આ બાળક વંશના વડને ચાર આંગળ વધવા દઈને પછી તે તા રાજા થાય. તે વચન કરક'ડૂએ સાંભળ્યુ', તથા એક બ્રાહ્મણે પણ સાંબન્યું તે બ્રાહ્મણ મુનિનુ વચન માનતા ઉતાવળા ચાર આંગળ ધરતી ખાદી દંડ કાપીને લઈ ગયા. તે રૂખીને કરક'એ એ બ્રાહ્મણુ પાસેથી લાકડી ઝુંટાવી લીધી, ત્યારે તે બ્રાહ્મણુ નગરીમાં પચાયટીયાને એકઠા કરીને કહેવા લાગ્યા કે મારી લાકડી ચ'ઢાલપુત્ર પાસેથી અપાવે. બાળકે કહ્યુ, મારી મશાન ભૂમિ છે, માટે હુ નહિ આપું. પંચાતીએ કહ્યું, હું વિપ્ર ! તું ખોજી લાકડી લઇ લે. વિપ્રે કહ્યુ કે મારે તા એજ લાકડીને ખપ છે. કાર
२२३