________________
હવે ઉપાધ્યાય છે. અરે કોઈ છાત્ર અધ્યાપક અગ્નિ પાસે બેઠે હોય તે એ યતિને વાંસની લાકડીએ તથા કઠ પ્રમુખ ફલે કરી મારીને ગળે પકડીને કાઢી મૂકે. અધ્યાપકનાં વચન સાંભળીને ઘણા યુવાન કુમારે દંડે કરી, વેત્રે કરી, કોરડે કરીને તે યતિને તાડના કરવા લાગ્યા. એવા અવસરે ભદ્રા નામે રાજકુમારી તે મુનિને મારતા દેખીને કોધમાં આવેલા કુમારને ઉપશમાવવા માટે કહેવા લાગી કે દેવતાના બળાત્કારે રાજાએ એને આપી હતી, પણ એણે મને છાંડી દીધી, ઈચ્છા પણ નહીં. એ એ કષિ છે. એ ઉગ્રતપને ધણી, મહાત્મા,
જીતેન્દ્રિય, સંયમી, બ્રહ્મચારી, મહાયશવંત, મહા હિમવંત, ઘોરવ્રુતી. દુષ્કરવતવંત, ઘર પરાક્રમી, કષાયાદિકને જીતનારે, છે. એની હેલના ન કરે, એવા ભદ્રાનાં વચન સાંભળીને યક્ષ ષિનું વૈયાવૃત્ત કરવાને અર્થે ઘણા દેવતાને પરિવારેલા ઉપસાગને કરનાશ કુમારને નિવારતે હતું. તે યક્ષનાં કિકર આકાશમાં બિહામણું રૂપે રહ્યા થકા કુમારોને લેહી વમતાં કરતા હતા. તે દેખીને ભદ્રા બ્રાહ્મણ પ્રત્યે કહેતી હતી કે અરે ! નખે કરીને પર્વતને હણે છે? દાંતે કરીને લોઢું ચાલે છે ? પગે કરીને અગ્નિને હણે છે ? આ ભિક્ષુને અપમાન દેતા એટલા વાના કરે છે વળી એ આશીવિષ સર્પ જેવા છે. જેથી મરણ પામીયે, જેમ પતંગીયાની શ્રેણી અગ્નિમાં ચંપાપાત કરે અને મરણ પામે તેમ તમે ભિક્ષુને જન અવસરે દંડ કરો છો. તેથી મરણ ટુકડુ કરે છે. માટે જે ધન, વિતવ્યની ઈચ્છા હોય તે સર્વ પરિવાર સહિત મસ્તક નમાવીને એ ઋષિનું સ્મરણ કરે. નહિં તે એ કે કે સર્વ લેકોને બાળીને રાખ કરશે. હવે ત્યાં સઘળા કુમારે વાંકાચૂકા થઈ હાથ પહોળા કરી પડયા છે. આ ફટકાર્યા કરે છે, મુખે લોહી વમે છે. મુખ ઉંચા રહી ગયા છે, જીભ તથા આંખો બહાર નીકળી છે, મહા લાંબી કરી પડયા છે, હાલતા ચાલતા નથી. એવા કુમારના હાલ દેખીને તે બ્રાહ્મણ ચિંતાવત, વિમનસ્ક, મહાખેદવંત થયે. અહીં એ કેમ સાજા થશે? એમ વિચારીને ભાર્યા સહિત ત્રદિને
seતessesses s
eese seasessessessedeceaselessed
::
૨૧૯