________________
સહુએ નિર્વિષ જાણુને જીવતે મળે, તે દેખીને બલને વિચાર થયે કે અહિ ! પિતાના દેષે કરીને જીવ કલેશને ભાગી થાય માટે ભદ્રક થવું, એજ રુડું છે. જે ભદ્રક હોય તે ભદ્ર પામે. કારણકે વિષ સહિત સર્ષ હતું તે હણાયે, અને બીજો સપ હતા તે નિર્વિષનાં કારણે જીવતે મૂકી દીધું.
યત-મદ્ર શેવ હોä, પાવરૂ મન મા નવો ળરું તો મેરે તર મું (૨) એમ વિચારતે પોતાની મેળે પ્રતિબોધ પામે. જાતિસ્મરણજ્ઞાન પામ્યા, ત્યારે દીક્ષા લીધી. વિહાર કરતાં વાણારસી નગરીને વિષે તિક નામે ઉઘાને પહોંચ્યા, ત્યાં છઠું, અડ્રમાદિક તપ કરતાં મંડિક નામે યક્ષને દહેજે રહ્યા. તપનાં પ્રમાવે તે યક્ષ અત્યંત મુનિને રાગી થયે. એકદા ત્યાં બીજો પ્રાણે યક્ષ આવ્યું. તેણે મંકિને કહ્યું, મારા વનને વિષે તમે હમણું કેમ નથી આવતા? મેડિક યક્ષ બોલે, હું મુનિની સેવામાં છું. એમના ગુણે આવ થકી બીજે ઠેકાણે જઈ શકતું નથી, તે સાંભળીને પ્રાણે યક્ષ મુનિને રાગી થશે. પ્રહણ યક્ષે મેડિકને કહ્યું, એવા મુનિ તે મારા વનમાં ઘણા ઉતર્યા છે. ચાલે, ત્યાં જઈને સેવા કરીયે. એમ કહીને બહુ જણ ત્યાં ગયા, ત્યાં રહેલા મુનિને વિકથા કરતાં તથા પ્રમાદને વિષે તત્પર દીઠા, તે કારણે તે મુનિથી વિરક્ત થઈને તે યક્ષ પાછા ફરી હરિકેશી બલમુનિ પાસે આવી પ્રણામ કરીને નિરંતર સેવા કરતે રહ્યો. એકદા વાણારસીનાં ધણી કૌશલીક રાજાની ભદ્રા નામે દીકરી છે તે અનેક પરિવારે પરવરી, પૂજાની સામગ્રી લઈને ત્યાં આવી, તેણે તે યક્ષની પ્રતિમાને પૂજીને પછી પ્રદક્ષિણ દેતાં જેનું શરીર મલિન અને વસ્ત્ર પણ મલિન એ મહાકુરુપી મુનિ દીઠે, તે દેખીને થુથુકાર કર્યો, યક્ષે વિચાર્યું કે મુનિને તિરસાર કરે છે. માટે એને શિખામણ દેવી જોઈએ, પછી તેજ વેલા યક્ષ તેના શરીરમાં પેઠે, તેથી તે કન્યા અસમંજસ બોલવા લાગી, તેને દાસીઓ ઉપાડીને ઘેર લાવી, રાજાએ. હooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookie "
અ