________________
နနနနနနနနနနနနနနနနနနနနုနုလုံနေနနနနနနနနနနနနနနန
માધ્યસ્થ ભાવે પરિણામે કાલ કર્યો. મરીને કુણાલ રાજાનાં પુત્રપણે : ઉત્પન્ન થયા. તે સાંભળી રાજા બોલે. તમારા પસાથે હું રાજ્ય પામે. તમે દીક્ષા ન લીધી હતી તે જૈનધર્મ ન ફર હેત. તે મારી શી ગતિ થાત ? માટે આ ભવન અને પરભવનાં તમે ઉપકારી છે. માટે હવે તમે આજ્ઞા કરે. જેથી આપ કહે તે કરીને અનુણી થાઉ, ગુરુ બોલ્યા. આ લેક અને પરલેકને વિષે સુખદાયી એ જૈનધર્મ છે તે તું અંગીકાર કર. રાજા છે. અરિહંત દેવ, સાધુ, ગુરુ અને અરિહંતે ભાગે તે ધર્મ એ મારે પ્રમાણ છે. પછી પાંચ અણુવ્રત, સાતશિક્ષાવ્રત, ધરતે સંપ્રતિ સજા શ્રાવક થશે. તે ત્રિકાળ પૂજા કરે. સ્વામિવાત્સલ્ય કરે, જીવદયા પાળે, વર્ષોવર્ષ સંઘસહિત શ્રી જિનેશ્વર પૂજે, રથયાત્રા કરે, દીન અનાથને દાન છે. ત્રણ ખંડને ભક્તા થઈને ભરત ક્ષેત્રને જન પ્રસાદથી મડિત હતે.
આર્યસુહસ્તિઓ ત્યાં જ રહેતા કેઈક વર્ષે સંઘ સહિત દહેરાને યાત્રોત્સવ માંડે, ત્યાં નિરંતર સંઘયાત્રા નીકળે, ત્યારે આર્ય સુહસ્તિ મંડપની મધ્યમાં બેસે. તેમની આગળ સંપ્રતિ રાજા બેસે, ચૈત્યની અંતે રથયાત્રા કરવા માંડી તે વખતે સુવર્ણ માણિજ્ય, સૂર્યને રથ સરખે દશે દિશાએ અજવાળુ કરતે, એવા રથમાં શ્રી અરિહંતની મૂર્તિ થાપીને નીકળ્યા. ત્યાં પૂજાની વિધિ જાણકાર શ્રાવકે સ્નાત્ર ભણવતા, દ્રવ્યથી પ્રતિમાને પૂજતા, અનેક પ્રકારનાં વાજિંત્ર વાગતા, હાટ, હાટ, ઘર, ઘર પ્રત્યે નિત્ય પૂજા થતી અનુક્રમે સંપ્રતિ રાજાનાં મંદિરે રથ આવ્યો. ત્યારે રોમરાજી વિકસ્વર થઈ, અષ્ટપ્રકારી પૂજા કરી, ઘણા આનંદ પૂર્વક રાજાએ સામે તેને બોલાવીને કહ્યું કે જે તમે સાર પદાર્થની ઇચ્છા રાખતા હે તે સમ્યકત્વ ગ્રહણ કરો, જે મને સ્વામિ પણે માને છે. તે શ્રમણનાં ઉપાસક થા, એટલે મારું સર્વ મને વાંછિત કર્યું માનીશ એમ કહીને સર્વને પિતાના સ્થાને વિદાય કર્યા, એકદા રાત્રિએ સંપ્રતિરાજાએ વિચાર્યું કે અનાર્ય દેશમાં સાધુને વિહાર કરાવું. પછી અનાર્ય દેશના રાજાઓને બેલા
- Rule