________________
દીઠી, ત્યારે ક્રીતિધર રાજિષ સુકેશલ મુનિને કહેવા લાગ્યા, હે વત્સ ! એ વાઘણુ ઉછળતી ફાળ મારતી આવે છે. તે ઉપસ અમારે સહેવા છે માટે તમે પછવાડે રહા, અમે આગળ થશું. સુકામલ મુનિ એલ્યા હૈ તાત ! તમે ઉભા રહો. મારા ઉપર કૃપા કરો, તા હું મારું કાય સાધુ. ત્યારે ક્રીતિધર મુનિ ખેલ્યા, હે વત્સ ! તમે બાળ છે. વાઘણુ વિકરાલ છે. માટે એ પરિષદ્ધ તમે કેમ જીતી શકો ? સુકાશલ મુનિ ઓલ્યા કે નાના માટાનું શુ કારણ છે ? મન દૃઢ કરવુ' જોઇયે. તે કારણે પારણામાં એ સુખડી મને આપે. એમ કહીને પોતે આગળ નીકળ્યા. વાઘણુ પણ ભૂખી થકી ફાળ દેતી આવી. તે વેળાએ સુકાશલ મુનિએ ચાર આહારનાં પચ્ચખ્ખાણુ કરીને ચારાશી લાખ જીવા. ચેનેિ ખમાવી. જેમ શૂર સુલટ સોંગ્રામમાં ચઢે તેમ પરિષહની ફાજને મેઢ જઇને અડયા. વાઘણુ પણ મુનિને થાપા દઈ હેઠા પાડી ચટચઢ ચામડી ચૂંથવા લાગી, તડતડ નસાજાલ તેાડવા લાગી, ફટફટ હાડકા ફૂટી મ`ડયા. રુધિર વહેવા લાગ્યુ, સુકેશલ મુનિ પરમ સ્વેગ સમતાએ પરિણમ્યા છતા પાતાનાં કમાઁ અહિંયા સતા હુવા, ક્રીતિધર પિતા પણ નિજામણા કરતા રહ્યા. અનુક્રમે સુકોશલ મુનિ શુકલ ધ્યાને કરી, ક્ષપકશ્રેણી માંડી, ઘનશ્વાતિ કનેા ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. યાગ નિરોધ કરી ચૌદમે ગુણઠાણે શૈલેશી કરણ કરીને પરમાનંદ પદ પામ્યા. એ કથા રામચરિત્રમાં છે.
હવે વાઘણુ પણ મુનિ માંસભક્ષણુ કરતી, ઘણું ઘણું રાચતી માચતી, મુનિના મુખ સુધી ખાવા આવી. ત્યાં સાનાની રેખા દાંતે અલકતી દેખી, તે પૂર્વ પરિચિત ઢંખીને જાતિસ્મરણ પામી. ત્યારે પશ્ચાત્તાપ કરવા લાગી, કે હા ! હા ! મેં આ શુ' કુકમ' કર્યું': ? કારણકે મેં મારા પુત્રને માર્યાં. માથુ પટકાવા લાગી, અરે ! એ કમથી કેમ છુટીશ ? એમ ચિ'તવવા લાગી તે અનુમાને કીતિધર મુનિએ જાણ્યું. કે એ કાઈક જાતિસ્મરણાર્દિકે સમજી દેખાય છે, એમ જાણીને મુનિ આવ્યા, રે વાઘણુ ! એમ કરે શું થાય ? હવે ચાર ચરણ કરી, ચારે
to