________________
၈၈၈၈ ၇၀၇၈၉၉၉၉၉၉၉၉၉၉၉၇
વીને કહયું કે જેમ મને કર આપે છે તેમ મારા જે પુરુષે આવે તે કહે તેમ કરજે, એમ કહી પિતાના પુરુષને સાધુ વેશ પહેરાવીને અનાર્ય દેશમાં મોકલ્યા. તે ત્યાં જઈ અનાય લેકેને કહેવા લાગ્યા કે અમને બેંતાલીશ દોષ રહિત વસ્ત્ર, પાત્ર, અનપાણી આપ તથા જેનનાં શાસ્ત્ર ભણે, ઈત્યાદિક અમારું કહયું કરશો તે સંપ્રતિરાજા ઘણું રીઝશે. અન્યથા નહિ. એ રીતે રાજ પુરુએ કહયું તે પ્રમાણે તે સર્વ કરતા હતા.
ને પછી રાજાએ ગુરુને પૂછ્યું. આર્યદેશની જેમ અનાર્ય દેશમાં વિહાર કેમ નથી કરતા ? ગુરુ બેલ્યા. અનાર્ય દેશમાં અજ્ઞાને કરી રત્નત્રયીને વધારો થાય નહીં. રાજા બોલ્યા, અનાર્ય દેશમાં સાધન વિહાર કરાવે તે તેની ચતુરાઈ માલમ પડે, એમ રાજાના આગ્રહથી કઈક સાધુને આંધ્ર, દ્રવિડ, દેશે વિહાર કરાવ્યું, ત્યાં તે લોકો પણ સંપ્રતિરાજના પુરુષ આવ્યા છે જાણે એમને અશનપાનાદિક શર્તમાન આપતા હતા. એવું મનાયે દેશમાં નિવેદ્ય શુદ્ધ આહાર મળતું દેખી તે સાધુએ ગુરુની આગળ વિસ્મયથી વાત કરતા હતા. એ રીતે સંપ્રતિરાજાએ પણ અનાર્ય દેશમાં સાધુને વિહાર યોગ્ય કર્યો, વળી રાજાએ પાછલા ભાવનું રાંકપણું સંભારીને ગામના દરવાજે દાનશાલા મંડાવી, ત્યાં પિતાના પરને વંચે નથી, ત્યાં સહુ રાંક પ્રમુખને ભોજન કરાવતા. જે ઉગરે તે રાંધણીયા તથા ચાકર વહેંચી લે, એક દિવસ રાજાએ પૂછયું, કે થયેલું જન કેણ લે છે ? રાંધણીયા છેલ્યા કે અમે લઈયે છીયે, રાજા બોલ્યા જે અન્ન પાણી વધે તે નિર્વધ આહાર લેવાર મુનિને વહેરાવજે, તેનું દ્રવ્ય તમને આપીશ. તે પણ રાજાના કહ્યા મુજબ મુનિને આપતા હતા. મુનિ પણ શુદ્ધ જાણી લેતા હતા. વલો રાજાએ કંઈ, તેલ વેચનારા, દહિં વેચનારા, વસ્ત્ર વેચનારાને બોલાવીને કહ્યું કે જે કાંઈ સાધુને જોઈ એ તે આપજે. તેનું મૂલ્ય હું આપીશ. કાંઈ પણ શંકા લાવશો નહિં. ત્યારે તેઓપણ હર્ષ પામતા અને તેમ કરતાં, કારણકે વાણિયાને તે વસ્તુ વેચાય એટલે હર્ષ થાય.
હજહાજseeeeeeeeeeeeeeeeeeeeeeeedondeesesses
ol