________________
હવે નવમી ગાથાના પ્રારંભ કરીએ છીએ, તેને પૂર્વ ગાથા સાથે એ સંબધ છે કે પૂર્વ ગાથાને કહ્યું કે જે સુસાધુ હાય તે તત્વને વિષે તત્પર હાય. તે સુસાધુ તપસ્યાવ ́ત પણ હાય. તે તપ કરીને ક્ષમા કરે તે શૈાભા થાય તે માટે શેાભાની વાત નવમી ગાથામાં કહે છે.
सोहा भवे उगवतस्स खंती, समाहिजागो पसमस्स सोहा
नाणं सुजाणं चरणस्स सोहा, सीसस्स सोहा विणए पविति ॥ અર્થ:- સાદા મને જીતવામ્સ જી'તી (ઉતવસ્ત્ર જે૦) ઉગ્ર તપસ્યા 'તને (વંતિ à૦) ક્ષમાથકી (સદ્દામવે ) ગ્રેાભા હાય એટલે ઉગ્ર તપ કરે તેની શે.ભા શી ? એમ શિષ્ય પૂછે થકે ગુરૂ ખેલ્યા કે જે ક્ષમા સહિત તપ કરે તેજ શેલે તે ઉપર સુકોશલમુનિની કથા કહે છે.
અયોધ્યા નગરીમાં શ્રી ઋષભદેવસ્વામિનાં વંશમાં કીર્તિધર નામે રાજા થયા. તે એકદા મહેલમાં બેઠા સૂર્યનુ ગણુ થતુ દેખીને વૈરાવ્યભાવનાએ વિચારવા લાગ્યા. કે જેમ સૂર્યની ક્ષણિકમાં આ અવસ્થા થઈ તેમ સ જગત એજ રીતે અનિત્ય છે. માટે ચારિત્ર લેવુ'. તે સારૂ એવા વિચાર કરી તેણે પેાતાના અભિપ્રાય મંત્રીને કહ્યો. મ`ત્રી આળ્યેા. પુત્રને રાજ્ય સ્થાપીને સયમ લ્યે. તે રાજાને માન્ય, અનુક્રમે સુકાશલા રાણીને સુકુમાલ નામે પુત્ર આળ્યે, તેને રાજ્યત્તિલક કરીને કીતિધર રાજાએ. ચારિત્ર લીધું. તે મુનિ શ્રુતાભ્યાસ કરતાં બહુશ્રુત થયા. અનુક્રમે એકલવિહારી થઇ તપ સયમ પાળતા ગ્રામાનુગ્રામે વિચરતા છઠ્ઠ અટ્ટમ, દશમ, માસક્ષમણુ ચારમાસી પ્રમુખ તપ કરતાં, ગિરિ ગુઢ્ઢાને વિષે રહેતા, અનુક્રમે અધ્યા નગરીએ પધાર્યાં. માસક્ષમણને પારણે નગરી મધ્યે ગોચરીએ નીકળ્યા.
તે અવસરે સુકેશલા રાણીએ ભર્તારને આવતાં દેખીને મનમાં
.
વિચાર્યું કે જો મારા કુમાર એને ઢેખશે તે એના કુલની રીત પ્રમાણે એ પણ કદાપિ પાતાના ખાપ સાથે જતા રહેશે! એમ ચિ'તવી સુભટ માકલ્યા. તે સુભટે જઇ ગળુ પકડીને મુનિને કાઢવા માંડયા. તે જોઇ કુમારની ધાવમાતાને મૂર્છા આવી. ધરતી ઉપર પડી, તેને શીતલ
૨૦૬