________________
2
કે ફ્રી એવું નહિ' કરુ'. આય મહાગિરિનાં પગમાં પડી અપરાધ ખમાખ્યા. એકદા ઉજયિનીમાં એહુ સુનિ પધાર્યા. ત્યાં જીવિતસ્વામિનિ રથયાત્રા છે. તેથી યદ્યપિ પિરવાર ઘણા હેાવાથી ભિન્ન ભિન્ન સ્થાને ઉતર્યો. તાપણુ યાત્રામાં બધા ભેગા નીકળ્યા. એવામાં રાજમાગે' સ'પ્રતિ -રાજાએ તેમને દીઠા. ત્યારે રાજાએ વિચાયુ કે એવુ' મે કઇક જોયુ છે ? એમ ઉહાપાહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે ગુરુ પાસે આવી, પગે લાગી રાજા કહેવા લાગ્યા કે હૈ ભગવત ! જૈન ધર્મ નુ શુ ફૂલ ? શુરુ ખાલ્યા. સ્વગ તથા મેક્ષ ફરી પૂછ્યુ. સ્વામિનૢ ! સામાયિકનુ` કુલ શું ? ગુરુ મેલ્યા, અવ્યક્ત સામાયિકનું ફળ રાજયાદિક પદવી જાણવી એમ સાંભળ્યુ. એટલે રાજાને પ્રતીતિ ઉપની. તેવારે રાજા મલ્યેા. મને એળખા છે ? મારું શુ' નામ ? ત્યારે ગુરુએ ઉપયે!ગ મૂકી ખલ્યા. હુ' રુડી રીતે તને ઓળખું છું? તારા પાછલા ભવ સાંભળ. એકદા અમે ખેડુ ગુરુભાઇ કેશાંખી નગરીએ આવ્યા. ત્યાં વસ્તી સાંકળી છે, અને અમારા પરિવાર ઘણા હતા. માટે અમે જુદા જુદા સ્થાને ઉતર્યાં. વલી તે કાળે દુષ્કાળ હતા. પણ ઢાકાને મહાર પાણી આપવાની ભક્તિ અમારા ઉપર ઘણી હતી.
એક દિવસ એક શેઠનાં ઘરમાં એક સાધુ ગાચરીએ પેઠા, પછ-જાડેથી એક રાંક પેઠે સાધુને તે ઇચ્છા પ્રમાણે શ્રાવકે આહારાદિ વહેારાવ્યા. તે રાંકે દીઠા. ભિક્ષા લઈને સાધુ વળ્યા. ત્યારે રાંક સાધુની પાછળ આવીને ભિક્ષા માંગવા માંડયેા. સાધુ ખેલ્યા. અમારાથી ન અપાય. અમારા ગુરુ પાસે માંગ. ત્યારે તેણે પણ સાધુની પાછળ જઈ ગુરુ પાસે ભિક્ષા માંગી ત્યારે અમે જ્ઞાન ઉપયેાગ કરી તેને ભાવિ શાસનના ઉદ્યોતક જાણીને કહ્યું. તમે દીક્ષા લેા તા માડ઼ાર આપીયે. તે સાંભળી રાંકે વિચાયુ કે કષ્ટ તે હુમણા પણુ નિર'તર સડુન કરું' Ø તા તે કરતાં વ્રત કષ્ટ સહન કરું' તે સારુ'. એમ વિચારીને દીક્ષા લીધી. ભૂખ્યા હતા. માટે મેક પણ યથારુચિ પ્રમાણે વાપર્યાં. પેટ ભરી ખાષા કે શ્વાસેાશ્વાસ વાયુ પણ ન પેસી શકે. તેથી તેજ રાત્રિએ
૨૦૪