________________
તત્ત્વ જે પરમાર્થ વિષે તત્પર હોય છે. તે ઉપર આ સુહસ્તિ અને આય મહાગિરિની કથા કહે છે.
શ્રી સ્થુલીભદ્રજીનાં એક આય મહાગિરિ અને બીજા આય સુહસ્તિ નામે એશિષ્ય દશ પૂર્વના ઘણી થયા. તે પૃથ્વીતલને વિષે ભવ્ય જીવને ઉપકાર માટે વિચરે છે. એમને બાળક થકા યક્ષા આર્યોએ માતાની પેઠે પાળ્યા, અનેક વાચનાએ કરી ઘણા શિષ્ય કરી નીપજાવી પેાતાના ગચ્છ પરિવાર આય સુહસ્તિને સેાંપી પોતે જિનકલ્પ વિચ્છેદ થયે માટે ગચ્છની નિશ્રાએ રહેતા થકા જિનકલ્પવૃત્તિએ મનથી એકલા વિચરે છે. એકદા તે પાદલિપ્ત પુર્ આવ્યા. ત્યાં વસુભૂતિ નામે શેઠને આય સુહસ્તિએ પ્રતિબાધ કર્યાં, જીવાજીવાદિક તત્ત્વના જાણુ શ્રાવક કર્યાં, તે શેઠપણુ આચાયને અનુસારે કુટુંબને ધ દેશના દે. પણ કોઈ પ્રતિબાધ પામે નહિ. તે શેઠે ગુરુને કહ્યું. મહારાજ મારે પ્રતિષ્ઠાધ લાગતા નથી. માટે તમે પ્રતિબંધ કરો. તે સાંભળી મા સુહસ્તિ શેઠને ઘેર આવી દેશના કે છે. એવામાં આ મહાગિરિ ભિક્ષાર્થે પધાર્યાં, ત્યાં આ સુહસ્તિએ ઉભા થઈ નમસ્કાર કર્યો. તે જોઈ શેઠ ખેલ્યા. તમને જગત વાંઢવા ચેગ્ય છે. તે તમાશ પણ ગુરુ છે ? કારણકે તમે નમસ્કાર કરે છે.
આ સુહસ્તિ બાલ્યા. એ આચાય મારા ગુરુ છે એ સર્વદા નાંખી દેવા જેવા આહાર લે છે. એ નિર'નર ઉપવાસી છે. એમના પગની રજ માર, સખાને પગે લાગવા ચાગ્ય છે, એમ આય મહાગિરિની સ્તવના કરી. શેઠના કુટુંબને પ્રતિબાધ દઇને પોતાના સ્થાને આવ્યા. શેઠે પણ મહા ભક્તિવંત થઈને કુટુંબને કહી રાખ્યું કે ગુરુમહારાજ ભિક્ષા લેવા આવે ત્યારે નાંખી દેવાના . આગ્રહ કરી વહેારાવવુ. જેથી મહાફલ થશે.
બીજે દિવસે આ મહાર પધાર્યાં. તે વારે શેઠના કુટુંબે રુડુ' અન્ન નાંખી દેવાનુ છે. એમ દેખાડી અન્ન, પાણી અમારે ખપ નથી. માટે તમે ચે. એમ આગ્રહથી વહેારાવવા લાગ્યા, પશુ ઉપયોગથી અકલ્પ્ય જાણીને પાછા ફર્યાં. આવીને આ`સુહસ્તિને કહ્યુ` કે તમે મારો વિનય કર્યાં જેથી મધુ અશુભ થયું. તે સાંભળી. આ યુદ્ધસ્તિ બાલ્યા
૨૦૩