________________
સ્નેહથી મને તેડવા આવજો. હું તમારી સાથે આવીશ. એમ મેઘરથ ચડાલણીના સ્નેહ છોડી પોતે એકલા વૈતાઢયે ગયા. તેને કુટુએ પૂછ્યું, એકલા કેમ આવ્યા? તમારા ભાઈ કયાં ગયા ? ત્યારે તેણે વિધુન્મા તીની કથા કહી.
હવે વિદ્યન્માળી પણ કુસ્થાનની પેઠે વિદ્યાધરનાં સુખ છેડી ચ'ડાલણીએ પુત્રને જન્મ આપ્યા તે ઢેખીને હષ' પામ્યા. વિદ્યન્માળીની સ્ત્રીએ કરી ગર્ભ ધારણ કર્યાં. હવે મેઘરથથી ભાઈના વિચાગ ખમાતા નથી. માટે વિચારવા લાગ્યા કે હું દેવાંગના સરખી સ્ત્રી સાથે સુખ સાગવું છું, અને મારો ભાઇ કાંણી, દસ્તૂર ચંડાલી ભોગવે છે. હુ સાત ભૂમિની આવાસે રહું છું. ત્યારે ભાઈ મસાણ સરખા ઘરમાં રહે છે. હું વિવિધ વિદ્યા સહિત છું. અને ભાઈ તેા જુના વજ્ર પહેરે છે. કદન્ત આહાર ખાય છે. એમ ચિ‘તવતે ક્રમે કરીને એક વર્ષ કાઢયુ અને વિદ્યન્માક્ષી પાસે આવી કહેવા લાગ્યું કે ભાઈ ચાલેા. વૈતાઢય પવ તે જઇ વિદ્યાધરનાં સુખ ભગવીયે. તે સાંભળી વિદ્યન્માળી વિલખા થઈ ખેલ્યા. ભાઈ મારી શ્રી ગર્ભવાળી છે. હુ. આવુ. તા એના કાણુ આધાર ? હું તારી જેમ કઠોર હૃદયવાળા નથી. માટે ભાઇ તમે જાઓ. અવસરે દન આપજો. હમણાં હું અહીંજ રહીશ. મારા ઉપર રીસ કરશે! નહીં', મેઘરથ ભાઇને પ્રતિબંધ કરીને થાકીને છેવટે ગયા. કારણ કે જડને ગમે તેવા ઉપદેશ આપે તે લાગે નહીં. હૅવે તે વિશ્વમાળીને પણ ખીન્ને દીકરા આબ્યા, ત્યારે સ્વર્ગથી પણ અધિક સુખ બાળકને રમાડીને માને છે. બાળક ખેાળામાં વીનીતિ, લઘુનીતિ કરે તેા ગંગા સ્નાન માને, ચંડાલી તજના કરે તેા દાસની પેઠે ખમે, સ્નેહ બ 'ધે મેશ્ય વારવાર એલાવવા આવે નહિં, છેવટે કહ્યું, હવે હું નહિ. આવું. એમ કહીને મેઘથ ગર્ચા, પછી પિતાનું રાજ્ય ઘણા કાળ લાળવી અવસરે પેાતાના પુત્રને રાજ્ય આપી સુસ્થિત નામે અણુગાર પાસે ચારિત્ર લીધુ. તપ તપી સ્વગે ગયા. એમ જે વિદ્યાધર હોય તે
હ
૨૦૧