________________
જિલ્લા સાધવા ભૂચર મનુષ્ય પાસે જઈએ. ત્યાં આપણી વિદ્યા સિદ્ધ થશે. પછી તેઓ દક્ષિણ ભારતમાં વસંતપુર નગરમાં ચંડાલને વેષ કરીને ચંડાલને ત્યાં પાડામાં આવ્યા, ત્યાં બુદ્ધિ પ્રપંચે કઈક બુદ્ધિવત ચંડાલ સાથે પ્રીતિ કરી, એકદા માતંગ છે. તમને આવ્યા ઘણા દિવસ થયા, માટે તમે કયાંથી આવ્યા? અને કેમ આવ્યા, તે વાત કહો. ત્યારે બંને વિદ્યારે પિતાનો સદ્દભાવ ગોપવીને કહ્યું, અમે ક્ષિતિપ્રતિ. ષ્ટિત નગરથી આવ્યા. અમને અમારા માતાપિતાએ કુટુંબ બહાર કાઢી મૂક્યા. તેમ રીસે અમે પણ નીકળી ગયા. ફરતા ફરતાં અમે અહિ આવ્યા. માતંગ બલ્ય, સુખેથી રહે. જો તમારી ઈચ્છા હોય તે મારી કન્યા પરણાવું. પણ કન્યાનું પાણિગ્રહણ કરે તે ઉચિત મનુષ્ઠાન સર્વ કરવું પડશે. વિદ્યાધરેએ પણ એમ કરશું. તે વેળા ચંડાલે પણ પિતાની કાણું અને જંતુર એવી બને કન્યાઓ પરણવી.
હવે વિધુ”ળી તે ચડાળની કન્યા ઉપર ઘણે રાગ રાખે. કુરુપી ઉપર પણ મેહી ગયે. તેથી વિદ્યાસાધન કરે નહીં. એમ કરતાં અનુક્રમે તે વિઘન્માલીની સ્ત્રી ગર્ભવતી થઈ. અને વર્ષ પણ સંપૂર્ણ થયું. એટલે મેઘરથ તે સાધવા માંડેલી વિદ્યા સિદ્ધ કરીને સિદ્ધ વિદ્યાવંત થયે. તે વારે તેણે ભાઈને કહ્યું, હે ભાઈ ! આપણને વિદ્યા સિદ્ધ થઈ હવે ચંડાલકુલ મૂકી વૈતાઢયમાં જઈ વિદ્યાધરનાં સુખ જોગવીયે. તું ચંડાલણને તજી દે. હવે આપણને વિદ્યાધરની કન્યાઓ સ્વયંવરાએ આવશે. તે સાંભળી લજજાથી નીચુ મુખ કરી વિદ્યુમ્ભાળી બ. હે ભાઈ! તું તે કૃતકૃત્ય થયે. વ્રત રાખી સિદ્ધ થયા. માટે તમે સુખેથી જા. હું તે અધમ હોવાથી મેં નિયમરુપ વ્રત ભાંગ્યું. એટલે મને વિદ્યા સિદ્ધ કયાંથી થાય? વળી તમે સુવિઘાવંત અને હું અવિદ્યાવંત છું. માટે તમારી સાથે આવતા લાજ આવે છે. વળી મારી સ્ત્રી ગર્ભવતી છે. તેને કેમ જાય? તે માટે તમારું કલ્યાણ થાઓ. હું વિદ્યારહિત એ કુટુંબને મુખ કેમ દેખાડું? મેં પ્રમાદે પિતાના આત્માને ઠગે છે. હવે ઉદ્યમવંત થઈ વિદ્યાને સાધીશ. એક વર્ષ પછી
ລໍ່ຂໍບອກວ່າບໍ່