________________
પૂવે' હીણા શિષ્યાદિ મળે તે વિલાપ જાણવા માટે અહીં કહે છે કે જે હણ રાજા હોય તે દંડ કરવાને તત્પર હોય, એ સંબંધી આઠમી ગાથા કહે છે. दुठाहिवा दंडपरा हव ति, विज्जाहरा मत परा हवं ति ॥ मुक्खा नरा कोवपरा हवति, सुसाहुणो तत्तपरा हवति ।। (८)
અર્થ :- સુદાહિરા હૃપા વતિ છે દુષ્ટરાજા હોય તે પ્રજાને દંડવાને તત્પર હોય છે. અર્થાત્ હીનરાજા હોય તે પ્રજાને દુખ આપે છે. તે ઉપર બલરાજાની કથા કહે છે.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં બેલ નામે રાજા રાજ્ય કરે છે. તે શત્રુને વિષે બલદેવને લઘુભાઈ જ ન હોય એ બળિયાના પણ બળને ટાળનાર છે. અન્યતા ઘણે વર્ષાદ આવે. નગર બહાર નદી છે. તેમાં પૂર આવ્યું, પૂર જેવા નગરનાં લેકે આવ્યા. ત્યાં કેટવાળ પણ જેવા આખ્યા. તે પૂરમાં એક મોટુંબીજેરું તણાતું આવ્યું. ત્યાં કેટવાળે જોયું, ત્યારે નદીમાં પેસી તે બીજેરું કાઢી લઈને બલરાજાને જઈ આપ્યું, તે બીજેરાને વર્ણ પણ ઘણે સુંદર, સુગંધ પણ ઘણું, સ્વાદ પણ ઘણે, પૌષ્ટિકતા પણ ઉત્કૃષ્ટ, એવું બીજેરું આસ્વાદન કરીને રાજા ઘણે હર્ષવાળે થયે. કેટવાળને આદર દઈને પૂછવા લાગે. બીજોરું કયાંથી લાવ્યા? કેટવાળ બેલે, નદીના પૂરમાં તણાતું આવતું મળ્યું. રાજા છે. એ બીરાની મૂળ ઉત્પત્તિ ખેળી કાઢે. ત્યાર તે ખેળવા લાગ્યા. ત્યાં આગળ જતાં તેણે એક વન દીઠું. તે વનમાં પેસવા માંડ્યું. એટલે ગેવાળીયા બોલ્યા, રે ભાઈ! જે કઈ ફળ લે તે નિશ્ચય મરણ પામે છે. માટે વિચારી કારજ કરો. તે સાંભળી કેટવાળ પાછો ફર્યો. કારણકે મરણ સમં ન8િ મથું છે તેણે આવીને રાજાએ કહ્યું. રાજાએ પણ સર્વ મર્યાદા મૂકીને એમ કહ્યું કે આપણું નગરમાં વાંધો નથી. નિત્ય એકેક મનુષ્ય જઈને બીજેરું લાવે, તે સાંભળીને કેટવાળ નિત્ય સર્વ લોકની પાસે ચિઠ્ઠિ કઢાવે. તેમાં જેના નામની ચિદ્ધિ નીકળે તે જમાનાની દૂતી સરખી લેકને લાગે. અને
M
e stostessesedtedestestostesteste deste estado deste destestestostestestostestestostestestodeslosestestostestosteste deste startedestested
૧૯૮