________________
માતુણા આવ્યા છે, અરે ભલા માઇસી એજ આપણા ગુરુજી છે. ત્યારે સાગરાચાય શરમાચા, કારણકે એ દાદાગુરુજીને ઓળખ્યા નહિ', ખીજા પ્રાતુણા જાણીને વાચના, વ્યાખ્યાન પ્રમુખ ઉત્કર્ષ થી ઘણું લટકાથી ક્યું. વળી એમ પણ પૂછ્યુ` હતુ` કે હું ડીસા ! વ્યાખ્યાનવાચના અવલ રીતે થાય છે કે નહીં ? ત્યારે ડોસાએ કહયું હતું કે રૂડીરીતે થાય છે. એવી વાતા કરી હતી. માટે લાજયા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અહા ! જ્ઞાનના સમુદ્રની આગળ મેં મારા કેટલા ઉત્કષ કર્યાં ? એ મોટા ખેદ્યની વાત થઈ. એમ વિચારતાં સર્વે આવ્યા, વંદન કર્યાં. આહાર કરી મહાન ભૂમિકાએ ગયા, ત્યાં ચેલાએને કહયુ કે મોટુ` ભાજન ભરીને વેલ્ લા તેઓ વેલુ લઈ આવ્યા. ત્યાં ચાલુણી મગાવી, વેળુ ચાલણીએ ચાળી, તેમાંથી કચરાના ઢગàાં અળગા કર્યાં, પછી તે ઝીણી વેળુ ચેલાએ પાસે ઉપડાવી, બીજો ઢગલા, ત્રીને ઢગલે કરાવ્યે એમ કરતાં ઘેાડીયેાડી વેલુ ઉઠી જતાં બધી રેતી ખપી ગઈ ત્યારે ચેલાએ પૂછ્યું, સ્વામિ એ શુ કરે છે ? આચાય આલ્યા. હે શિષ્ય ! પૂર્વે ચેલાએસુધ સ્વામીએ જ બુને શ્રુત આપ્યુ. જ ભુએ પ્રભવસ્વામિને આપ્યું. પ્રભવસ્વામિએ સય'ભવસૂરિને આપ્યુ, એમ એકના કાઠાથી ખીજાનાં કઠામાં આવતા સૂક્ષ્મજ્ઞાન રહ્યું. એમ જતા જતા સ્થૂલ કાંકરા સરખુ આજ જ્ઞાન રહ્યું છે. તેમાં વલી અહંકાર કરવા શું ? ત્યારે સાગરાચાર્યે વિચાયુ અહા ! ગુરૂજીએ મને શીખામણ દીધી એમ ચિંતી ગુરૂજીને ખમાવ્યા. ઇત્યાદિ. માટે ઘણા કુશિષ્યો કરવા તે વિલાપ જાણવા. એમ ઉત્તરાધ્યયન સૂત્ર મધ્યે. ગર્ગાચાર્યનાં શિષ્ય પણુ જાણુવા ઈતિ
.
श्री सकलसभाभागिनिभालस्थल तिलकायमानप ंडितश्री उत्तमविजयगणि शिष्य पंडितपद्मविजयगणिकृतबालावबोधे श्री गौतमकुलकप्रकरणे सप्तमगाथायां पंचोदाहरणानि समाप्तानि || (७)
હવે આઠમી ગાથા કહે છે, તેને પૂર્વ ગાથા સાથે એ સંબંધ છે કે
૧૯૭