________________
વંદુ રીતે #દિ વિહાર | કુશિષ્યને ઘણું કહેવું તે યુગપ્રધાન કાલિકાચાર્યનાં શિષ્યની પેઠે વિલાપ જાણે, તેની કથા કહે છે.
કાલિકાચાર્યને સર્વ શિષ્ય આળસુ મળ્યા, ગુરુ ઘણી શિક્ષા છે તે પણ વેલાસર પ્રતિક્રમણ, પડિલેહણ ન કરે, આંખે ચળતા અસુર ઉઠ, એક દિવસ આચાર્યે વિચાર્યું કે હું એમને કેટલી શિક્ષા દઉં. તે બધુ અને જાય છે. એમ ચિંતવી પ્રાતઃકાળે પ્રતિક્રમણ તથા પડિલેહણ કરીને શેયાતર શ્રાવકને જણાવ્યું કે અમુક ગ્રામે સાગરાચાર્ય પાસે જઉં છું. કદાચિત્ અતિ આગ્રહ કરે તે જ બતાવજે. એમ કહીને ગયા પછી કેટલીક વેળાએ શિષ્ય ઉઠયા, ત્યારે ગુરુને ન જોયા. ખેળતા પણ જગ્યા નહીં. ત્યારે વિચાર્યું કે માતર શ્રાવકને કહીને ગયા હશે? માટે શૈયાતરી બાવકને જઈ પૂછયું, કે ગુરુજી કયાં ગયા ? તે બોલ્ય. પાંચશે શિષ્યા મળી એક ગુરુને સાચવી ન શક્યા ? ગુરુને બેઈ બેઠા, તેને શિષ્યોએ કહ્યું તમને કહીને જ ગયા હશે ? માટે અમને બતાવે. શૈયાતરી છે. તમારા દુખે જ ગયા છે. નિત્ય તમને ઠપકે દેતા પણ તમે માનતા ન હતા. ત્યારે ગુરુજી શું કરે? હારીને જતા રહ્યા. તે સાંભળી શિષ્ય બોલ્યાહવે અમે ફરી નહિં કરીયે હમણા અમને બતાવે મૈયાતરીએ કહ્યું, સાગરાચાર્ય પાસે ગયા. તે સાંભળી શિષ્યએ વિહાર કર્યો લેક પૂછે આ કણ શિળે જાય છે ? ત્યારે કહે કાલિકાચાર્ય જાય છે. પૂર્વે કાલિકાચા પણ સાગરાચાર્ય પાસે જઈ ઉપાશ્રયની જગ્યા માંગી, એકાંતે ઉતર્યા. તે સાગરાચાર્ય કાલિકાનાં શિષ્યનાં શિષ્ય છે. પણ તેણે પિતાના દાદાગુરુને ઓળખ્યા નહિ. પણ લેકનાં મેઢે. સાંભળ્યું કે કાલિકાચાર્ય આવે છે. તેથી મનમાં હેશ થઈ કે મારા દાદાગુરુ આવશે તેમને વાંધીશું. એમ કરતાં સંઘાડો પૂછતાં પૂછતાં ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે હે સાગરાચાર્ય અહીં ગુરુજી આવ્યા છે ? સાગરાચાર્ય બેલ્યા અહિં ગુરુજી નથી આવ્યા પણ એક કેસે
૧૦૬