________________
છાપરાજ વેજીકરમેઘરથની જેમ મંત્ર સાધવા તત્પર થાય. એ કથા પરિશિષ્ટ જબ-- સ્વામિ અધિકાર છે.
મુણા ના જોવજ વંતિ એ મૂર્ખ નર જે હોય તે ક્રોધ કરવામાં તત્પર હોય છે. તે ઉપર આહિર અને આહિરણીનું દષ્ટાંત
કઈક આહિર પિતાની કાર્યો સાથે ઘીનું ગાડું ભરીને વેચવા માટે પાસેના ગામનાં ચૌટામયે આવ્યા. ઘી વેચવાનું મૂલ્ય ઠરાવ્યું. તે ઘીને ઉતારવા માટે ભર્તાર ગાડી ઉપરથી ઘડે આપે તે આહિરણી હેઠળ ઉભી રહીને લે. એમ કરતાં આપતા અથવા લેતા અણુઉપયોગથી એક નાને ઘડે આહિરણીના હાથમાંથી ભોયે પડયે. તે ભાંગી પડે ખંડ થશે. ત્યારે ઘીની હાની થઈ. આહિરનું મન દુહવાણું. માટે એલંભા દેવા માંડે. ભાર્યાને કર્કશ વચન કહેવા લાગે કે હે પાપિણી . દુશીલા ! તું કામે વિડંબના પામી થકી, કઈ રુપર્વત તરુણ પુરુષ સામે જતી રૂડી રીતે ઘડે લેતી નથી. ત્યારે તે સ્ત્રી કઠોર વચન સાંભળીને મહાકવાયવંત પ્રગટ થતાં હોઠ ફફડાવતી, સ્તન કંપાવતી,. પાંપણ ચઢાવતી, કાળા કટાક્ષ મહાવિરલનેત્ર કરીને બેલી. રે અષમ ગામડીયા ! તું ઘીને ઘડે આપે છે. ત્યાં ચિત્ત રાખતું નથી. પણ મદોન્મત્ત કામિનીના મુખકમળ જેતે રહે છે. અને સામા મને કઠોર વચન કહે છે. એ સાંભળી આહિર પણ ક્રોધાયમાન થયે. જેમતેમ. બોલવા લાગે. એમ પરસ્પર વળગ્યાં. ગુમાઝુમી થઈ. કેશે કેશ પકડયા. મારામારી થઈ. એટલે પગ આઘાપાછા થતાં ઘી બધું ઘડામાંનું ઢળાઈ ગયું. કોઈ કુતરા ચાટી ગયા. ગાડીમાં રહ્યું હતું તે ચોરોએ લઈ લીધું.
હવે એની સાથે જે બીજા બે યુગલ હતા તે વેચીને ઘરભણી જવા તૈયાર થયા અને આ બંનેને લડતા શેષ વપ સમય હવે તેમાં ઘી વેચ્યું. અને યુદ્ધ થયું. અને બંને ઘરે જવા તૈયાર થયા. રસ્તામાં અંધારું થયું. ત્યારે એરોએ આવીને વસ્ત્ર, બળદ, દ્રવ્ય લઈ ગયા. એમ જે મૂર્ખ હોય તે ક્રોધ કરે ને દુઃખ ભેગવે, એ કથા ઉપદેશરત્નાકરમાં છે. * સુવાળા તરવા સુવંતિ છે ભલા ઉત્તમ જે સાધુમુનિરાજે છે તે
----
eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
૨૦૨