________________
કન્યાને કૃષ્ણ પૂછે કે તમે રાણી થશે કે દાસી થશો ? ત્યારે કન્યા કહે કે રાણી થઈશું. તે કૃષ્ણ કહે કે રાણું થવાની ઈચ્છા હોય તે પ્રભુ પાસે જાવ. અને ચારિત્ર અંગીકાર કરે. ત્યારે તે વાત પ્રમાણુ કરીને ચારિત્ર લહે. એમ કરતાં એક દિવસ રાણીએ પોતાની દીકરીને શીખવી મૂકયું કે તેને રાણી થશે કે દાસી ? ત્યારે તમારે કહેવું મારે દાસી થવું છે. ત્યારે કૃષ્ણ એમ ચિંતવ્યું કે બીજીવાર એવું ન કરે એમ વિર સાલવીને એકાંતે તેડીને પૂછયું કે તારા ભવમાં શી કરણી કરી છે? ત્યારે તે બોલ્યા કે બેરડી ઉપર બેસીને મેં પથરે કરી કાકી માર્યો હતે તથા પાંજણી કરવાની ઘેંશની કલશીમાં માખીઓ ભરાણ હતી ત્યારે મેં તેની ઉપર હાથ લીધું હતું. તેથી મક્ષિકા ગણગણાટ શબ્દ કરવા લાગી. વળી માસામાં રથ ચાલવાના માર્ગ મળે પાણી ચાલ્યું જતું હતું. ત્યારે મેં આડે ડાબે પગ દિધું હતું. તેથી પાણી કાઇ ગયું.
તે સાંભળી શ્રી કૃષ્ણ રાજા તખ્ત બેસી સભામાં કહેવા લાગ્યા કે સાંભળો. વિરે સાલવી એ બલી છે. યતઃ છે જાય તો नागो, वसतो बदरीवणे (पाठांतरे) आहउ पुढवीसच्छेण ॥ पच्छरसच्छर हउ, वेमइणाम खत्तिउ (१) जेण घोसवइ सेणा, वसती कलुसी उरइ ।। ધારચા વામજી, વેન ત્તિ. (૨) માટે હું એને આ કન્યા આપું છું એમ કહી કૃષ્ણ કન્યા આપી. વીરા સાલવીએ તેને ઘેર લાવી તને બેસાડી સેવા કરવા માંડી. એમ કેટલાએક દિવસ થયા. કૃણે પૂછયું રે વીરા ! ઘરનું કામ કરાવે છે કે નહિ ? વીર બોલ્યા કે મહારાજ ! હું ચાકરની જેમ પૂજા કરું છું. કુણુછ બેલ્યા. જે ઘરનાં સર્વ કામ એની પાસે નહિ કરાવે તે તારી વાત તું જાણે. સાંભળીને વરે ઘેર આવી સ્ત્રીને કહેવા લાગ્યા. કે ઉઠ ! વૅશ રાંધ, પાંજણી કર. તે સ્ત્રીએ કહ્યું, કેલિકા તારી જાતિ વિચાર, એવું સાંભળી
L
essoftware does eventeenteen