________________
જે માટે નિયાણાથી ઘેર તપ અનુષ્ઠાના કર્યાં હાય તા પશુ મૂળવત થતા નથી, ઈત્યાદિ વચન કહ્યા તા પણુ પ્રતિમાષ ન પામ્યા. અને નિયાણુ કયુ કે જો એ તપનુ કુલ હાય તા જન્માંતરે હું ચક્રવતી થાઉ, અનુક્રમે મરણ પામી સૌધમ દેવલાકે એહુભાઈ દેવતા થયા. ત્યાંથી ચિત્રને જીવ ચવીને પુરિમતાલ નગરે શેઠના પુત્ર થયા. અને સંભૂતિના જીવ ચીને કપિલપુર નગરમાં બ્રહ્મ નામે રાજાની ચલણી નામે રાણીનાં ઉદરને વિષે ચૌદ સ્વપ્ન સૂચિત પુત્ર થયા. એનું બ્રહ્મદત્ત નામ પાડ્યું. અનુક્રમે મોટો થયા. મહેતેર કલા ભણ્યા.
હવે બ્રહ્મરાજાને ઉત્તમ વ`શનાં ચાર રાજા મિત્ર છે. તેમાં એક તા કાશી દેશના ધણી કનક નામે રાજા છે. મીજો ગજપુરના ધણી કણેરદત્ત નામે રાજા છે. ત્રીજો કૈાશલદેશના ધણી દીધ નામે રાજા છે. ચાથા ચ'પાના ધણી પુષ્પચૂલ નામે રાજા છે, તે ચારે માંડામાંડે સ્નેહે કરી એકબીજાના વિરહને અણુ ઇચ્છતા અનુક્રમે એકેક વર્ષોં ભેગા રહે. અને વિચિત્ર ક્રીડા કરતાં કાલ ગુમાવે છે. અન્યદા તે ચારે બ્રહ્મરાજાને ઘેર રહ્યા છે. એકદા તે બ્રહ્મરાજાને મસ્તકે રાગ ઉપન્યા. ત્યારે તેણે પેતાના પુત્રને ચારે મિત્રને ખેાળે મૂકયા. પછી બ્રહ્મરાજા મરણુ પામ્યા. તેનું મૃતકાય કરીને ચારે જણે વિચાયુ કે જ્યાં સુધી બ્રહ્મદત્ત રાજ્ય ચલાવવાને સમથ ન થાય ત્યાં સુધી રાજ્ય નિર્વાહ માપણે કરવા. એમ વિચારી ચાર જણમાંથી એક દીર્ઘરાજાને રાજ્ય સોંપીને ત્રણ રાજા પેાતાના સ્થાને ગયા, પછી તે દ્વી રાજા સકલ સામગ્રી સહિત રાજ્ય નજરે જોઈ ભડારમાં પેઠા. અ ંતેર પણ જોયું, હવે ઇન્દ્રિયા દૂર નિવાર છે. માટે બ્રહ્મની મિત્રાઈ પણ ન ગણી, ઢાક નિંદા પણુ ન ગણી, તે ચુલણી રાણીના પ્યારમાં પાચે. કેટલેક કાળ ગયા. તે વારે ધનુ નામે પ્રધાને તે વૃત્તાંત યથાર્થ જાણી પેાતાના વરધનુ પુત્રને કહ્યું કે ચુલણી કુશીલીણી થઇ છે. માટે એ વાત કુમારને જશુાવ, તેછું તેમજ કર્યું ",
૧૮૭