________________
વંદન કરવા આવ્યા. ક્ષમાપના માંગી. અમો અપરાધ ક્ષમા કરે. તપ તેજ સંહાર. અમને જીવિતવ્ય આપો. ફરી એવું નહિ કરીયે તો પણ મુનિ પ્રસન્ન ન થયા
હવે ધૂમાદિક દેખીને લોકોના મુખેથી વાત સાંભળી ચિત્ર સાધુ ત્યાં આવ્યા. અને કહેવા લાગ્યા. હે સંભૂતિમુનિ ! કષાય અનલ શમાવો. સમતા કરે. અપરાધીનું પણ માડું ન ચિંતવે. ક્રોધ સંયમને ઘાતક છે. ક્રોધ દુર્ગતિએ લઈ જાય છે. ક્રોધ પૂર્વ કેડીનું ચારિત્ર બાળીને ભસ્મ કરે. તે વચન સાંભળી સંભૂતિમુનિને ક્રોધ ઉપશમે. વૈરાગ્યમાં વ્યાપ્ત થઈ પાછા ઉદ્યાનમાં આવ્યા. લેક પિતાપિતાના સ્થાને ગયા. મુનિએ વિચાર્યું કે સંલેષણ તે કરી પણ હવે અણસણ કરીયે. એમ ચિંતવી અણસણ કર્યું. - હવે સનતકુમારે નમુચીને સર્વ વ્યતિકર જાયે. ત્યારે નમુચિને દઢ રજજુ બંધને બાંધીને મુનિ પાસે લાવ્યા, મુનિએ તેને મુકાવ્ય. તે સમયે સુનંદા નામે ચકવતીની સ્ત્રીરત્ન તે સંભૂતિમુનિને પગે લાગી. તેવામાં તેની વેણીને ફરસ સંભૂતિ મુનિને થયે. તેથી સંભૂતિએ નિયાણુ કરવા માંડયું, ત્યારે ચિત્રમુનિએ વિચાર્યું કે અહે! દુર્જયેન્દ્રિય અહે! વિષય ઉન્માદ જેથી કરીને એ તપસ્વી જિનવચનને જાણ છતાં સીના વાલાગ્ર ફરસવાથી એવા અધ્યવસાયવાળે થયે. એમ ચિંતવીને તેને પ્રતિબંધ કરવા માંડયા. હે સંભૂતિ! એવા અશુભકર્મોથી નિવાઁ. એ કામગ અસાર છે. પરિણામે દારુણ છે. સંસાર ભમવાના હેતુ છે. પરમાર્થે દુઃખરૂપ છે. સુખનું તે અભિમાન માત્ર છે. ૩ कच्छल्लो कच्छु, कडूअमाणो दुहं मुणइ सुख ॥ मोहाउरा मणुस्सा, તઃ મહુડું સુ વિતિ છે કેવલ અશુચિએ ભર્યું મનુષ્યનું શરીર, વિષયને કેથળે. એમાં ફી ભલેવાર ? વળી વસ્ત્ર, કુલ, ગંધ, વિલેપના હોય તે પણ શરીર ગ ધ મારે છે. વિણસી જાય છે. દાંતમાં દુર્ગધ, મુખમાં અશુચિ, નાસિકામાંથી અપવિત્ર પદાર્થ નિત્ય વહે છે. વળી રેગનું ઘર એવા શરીરને વિષે હે મુનિરાજ ! તમે મૂંઝાવે નહિં.
essessessessessessessmeeeferesasode
dated storeddesseeeeeee
૧૮૬