________________
ગાન સાંભળી પાતે ગાવા લાગ્યા તે એવા લાકે ભેગા થયા. તેમણે પૂલી વાત સાંભળીને મારમાર કરતાં પ્રહાર કરવા લાગ્યા. અને કાઢી મૂકયા. ત્યારે ઉદ્યાનમાં ખેદ કરીને વિચારવા લાગ્યા કે અમારુ રુપ, લાવણ્ય, ચૌત્રન, સૌભાગ્ય, કલા તથા કુશલપણાને ધિક્કાર છે. કારણકે ચંડાલનાં કુલ માત્રથી કલંકરૂપ થયું છે. ત્યાં તેઓ વૈરાગ્ય પામ્યા. સ્વજન કુટુંબને કહ્યા વગર મરવાના નિશ્ચય કરીને દક્ષિણ દિશામાં ચાલ્યા. ત્યાં દૂર પર્યંત દીઠા. તે ઉપર ચઢતાં એક શિલા ઉપર ચઢયા. ત્યાં દુખ લ શરીર ધ્યાન કરતાં, આતાપના લેતા. કાઉસગ્ગ રહેલા મુનિને દીઠા. તે દેખી તેઓ હર્ષ પામ્યા. ત્યાં જઇ વંદના કરી. મુનિએ ધ્યાન પૂર્ણ કરી ધમ'લાભ લીધા. અને પૂછ્યું. તમે કયાંથી અાવ્યા છે ? તેણે પેાતાને વૃત્તાંત જણાબ્યા. હવે અમે આ પત ઉપરથી પડીને મરશુ. ત્યારે ઋષિ ખેલ્યા. એમ પામરની પેઠે મરવું તમને ન ઘટે. તમને તે શારીરિક અને માનસિક એવા એ પ્રકારનાં દુઃખને ક્ષયકારક એવે શ્રી જિનેશ્વરના પ્રરૂ ધ કરવા ઘટે.
તેમણે મુનિ વચન અંગીકાર કરી ક્રીક્ષા લીધી. અનુક્રમે ગીતાથ થયા. છઠ્ઠું, અદ્ભૂમ, દશમ, દુવાલસ, માસ અને અમાસાદિક વિચિત્ર તપસ્યાએ આત્માને ભાવતા ગ્રામાનુગ્રામ વિચારતા, અન્યદા હથિણાકર નગરનાં ઉદ્યાનમાં આવ્યા. એકદા માસક્ષમણુને પારણે સંભૂતિમુનિ તે નગરમાં ગોચરી માટે ભમે છે. તેવા સમયે રાજમાગે ભમતાં તેને નમુચિ પ્રધાને એળખ્યા. કે એ ચંડાલના દીકરા છે. શજા પ્રમુખને મારી વાત જણાવશે. એવા ભયથી તેણે પેતાના માણસા માકલી મરાવ્યા અને કદના કરાવી, તે અવસરે મુનિને નિરપરાધ મારે છે તે માટે કાપ થયે. તેણે ફરી મુખમાંથી તેોલેસ્યા નીકળવા માંડી. ધૂમના સમૂહ નગરમાં વ્યાપ્યું. ધૂમડાના ગેટમેટા નોકળ્યા. આકાશ તેથી છવાઈ ગયુ. અંધકાર થઈ ગયા. તે ભય અને કૌતુકે કરી નગરનાં ઢાક એવા આવ્યા. મુનિને દેખી વંદના કરી, પ્રસન્ન કર્યાં. સનત્યક્રીપ ણુ
૧૮૫