________________
Tape neper
अइ अच्छ कहिए विलावा, असं पहारे कहिये विलावा । विखित्तचित्तो कहिये विलाबो, बहु कुसिसे कहिए विलावो ॥१॥
અોફ અચ્છ નહિ વિહાવા ॥ અરુચિવાળાને પરમાર્થ'ની વાત કહેવી તે વિલાપ રૂપ છે. નિક જાણવી, તે માટે સાંભળવાની ચિ હાય તે જ કહેવુ. નહિં તે બ્રહ્મદત્ત અને ચિત્રમુનિની પેઠે વિલાપ સરખુ નિક જાય વૃત્તિ માત્ર તે બ્રહ્મદત્તની કથા કહે છે,
સાંકેતનગરને વિષે ચંદ્રાવત’સક રાજા હતા. તેના પુત્ર મુનિચંદ્ર નામે હતા. તે કામભેાગથી વિમ્યા થકા પુત્રને રાજ્ય સ્થાપીને પેાતે સાગરચદ્ર મુનિરાજ પાસે દીક્ષા લીધી, એક દિવસ ઉગ્ર તપસ્યા કરતા ગુરુ સાથે વિહાર કરતાં કોઈક ગામે ગેાચરી ગયા. સાથ હતા તે જતે રહ્યો. ગુરુને પણ વિસ્મરણ થયું'. તેથી ગુરુ સાથે ચાલ્યા ગયા. પાછળથી સાગરચંદ્ર પેતે એકલા અટવીમાં આવ્યા. ક્ષુધાતૃષાએ બાધા પામતા ત્રીજે દિવસે હાઠ, કઠ, તાળુ સુકાઈ ગયા. તેથી મૂર્છા પામી વૃક્ષ નીચે પડયા, એવામાં ગેાવળીયાનાં ચાર બાળકે આવી તેમની સેવા કરી. તે ચારે બાળકને મુનિએ પ્રતિબંધ કર્યાં. દીક્ષા લીધી. તેમાં બે જણ તા ચારિત્રની દુ` છા કરી ઋણુલાઈ સમકિત ગુણુ કરી દેવલાક ગયા. તથા ખીજા પણ એ જષ્ણુ દેવલાકે ગયા. પણ તેના અધિકાર અહી` નથી. અન્યદા દશપુર નગરે સ ́મીલ નામે બ્રાહ્મણુની જશમતી નામે દાસી હતી. તેની કુક્ષિએ પહેલા એ જણુ જોડલાપણે ઉપન્યા. અનુક્રમે યૌવન પામ્યા. એકદા ખેતરની રખવાલી કરવા અટવીમાં ગયા. ત્યાં રાત્રે. એક વડ હેઠળ સૂતા. એવામાં વડનાં કોટરમાંથી એક સર્પનીકળ્યો. તે બેમાંથી એકને ડમ્યા, બીજાએ સાપને ખાળવા માંડયા. એટલે બીજાને પણ તેજ સાપ કરડયા. ત્યાં ખ ને મરણ પામીને કાલિંજર ગામના પતમાં મૃગલીની કુક્ષીએ યુગલપણે ઉપન્યા. અનુક્રમે પૂની પ્રીતિએ પાસે ચરતાં જોઈ ત્યાં કોઈ વ્યાધે એક જ ખાણે તેને માર્યાં. મરીને ગંગા કાંઠે એહુ જણ હંસલીની કુખે ઉપન્યા. એટલે હંસ થયા. તેને
bhachar
૧૮૩