________________
પ્રાતકાળે યજ્ઞદત્ત મૂએલે, જાણ શિવ બેલ્ય. અહેએ શું થયું; એમ માયા કપ લગારેક વિલાપ કરી તેનું મરણકાર્ય કરીને કહેવા લાગ્યું. રે રે ગેપાલે ! યજ્ઞદત્ત વિના હું રહી શકો નથી માટે હું મારે ઘેર જાઉં છું. એમ કહીને ઘેર આવ્યા. તે વારે માતાએ વિચાયું’ એ તે જીવતે આવ્યા. યજ્ઞદત્ત મૂર્ખાએ એને માર્યો નહીં, એમ વિચારી પુત્રને કહેવા લાગી. હે વત્સ ! યજ્ઞદત્ત ગોકુલમાંથી કેમ ન આવે ? ત્યારે શિવ બ. હે માતા યજ્ઞદત્ત પાછળથી પાછો વળે. એમ કહીને શિવ વિચારવા લાગે, અહા ! દૈવ આ શે વિલાસ છે ? કે માતા પણ મારા પ્રાણ લેવા તૈયાર થઈ છે. એવામાં ધારિણીની નજર તરવાર પર પડી. તે ઉપર કીડીઓ પિસીને નીકળતી હતી. ત્યારે આશંકા આવી અને વિચાર્યું કે યજ્ઞદત્તને આપણે મારી નાંખ્યો લાગે છે. અને મારા મને રથ નિષ્ફળ ગયા. એમ ચિંતવી મ્યાનમાંથી તલવાર કાઢી તે લોહીથી ખરડાયેલી હતી. તે વેળાએ રોષે કરીને તેના નેત્ર રક્ત થયા. અને વિચાર્યું કે મારા સ્વામીને આણે માર્યો. તે હું પણ એને મારું પછી તેજ તલવારે પુત્રનું મસ્તક છું, તે જોઈને શીવની ધાવમાતાએ સનેહે કરી ઝભલુ લઇને ધારીણીને માથું, તે પણ તત્કાળ મરણ પામી. અને ધાવમાતાને એક દાસીએ તેને મારી તેથી તે પણ મરી ગઈ. વળી દાસીને બીજા કેઈએ મારી એમ તે બધા મરણ પામ્યા. તે જોઈ આઉખું અસ્થિર જાણી ત્યાં ઘણું ધમી લેકેએ ધમ કરવા ચારિત્ર લીધું. એ કથા પ્રશ્નોત્તરરત્નાવલીમાં છે. ઇતિ સમુદ્રદત્ત કથા ! એ કથા ગૌતમપૃચ્છા પહેલા ભાગમાં આવેલી છે, વલી તજવાના અધિકારે તજવું બતાવે છે.
૨ ગુઢી વિયં મધુરં જ કાપવત થયેલા મનુષ્ય પ્રત્યે બુદ્ધિ તજે છે. એટલે કષાયવંત મનુષ્યને પક્ષિઘાતક રામને બુદ્ધિ તજે છે. તેની કથા કહે છે. કેઈક નગરને રાજા એકદા રથવાડીયે રમવા અ. તે વકશિક્ષિત અશ્વ ઉપર બેસીને ચાલ્યું. જેમ જેમ રાજા
பற்கல்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்hotosல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்
૧૮૧