________________
અન્યદા ધારિણીને રડતી દેખીને શિવે પૂછ્યું', હે માતા ! તમે રુદન કેમ કરી છે ? તે ખેલી હૈ વત્સ ! શુ' કરીયે ? કોઈ ગાયના સ'ભાળ કરનાર નથી માટે ગાકુલ વિનાશ પામશે તે સાંભળી શિવ વિચાયુ'' કે અહા ! સ્ત્રીના પટની ખબર ન પડે. સ્ત્રી વિજળી થકી પણુ અત્યંત ચપલ હોય છે. વ ́શજાલની પેઠે અતિવક્ર હૃદયવાળી હાય. માટે એના વિશ્વાસ કાણુ કરે ? તા પણ હું સ્વાત્મ રક્ષા કરીશ. એમ ચિતવી શિવ મેલ્યા. હે માતા ! હું પણ જાણું છું. પણ શુ કરુ ? ગેાવાળીયા ગાયા સ`ભાળતા નથી. સામા કલેશ કરે છે. ત્યારે માતા મેલી. ૐ વત્સ ! એ તે' સાચું કહ્યુ', તા પશુ તુ યજ્ઞદત્ત સાથે ગાવાળીયા પાસે જા ત્યારે શિવ અને યજ્ઞાત્ત બે જણ હાથમાં તલવાર લઇ ચાલ્યા. માર્ગમાં આગળ પાછળ ચાલતા એક ખાડ આવી. ત્યાં છાયા વધતી દેખીને શિવને આશ'કા ઉપજી. ત્યારે ઉતાવળે ચાલ્યા. તેથી યજ્ઞદત્તગારી ન શકયા. અનુક્રમે ખ'ને ગોકુળમાં પહેાંચ્યા. તેને આવ્યા જાણી ગાવાળીયા હરખાયા. તથા તેની આજ્ઞામાં તત્પર થયા. બહુ' જણને દધિ, દૂધ, જમાડયા, રાગે પાડામાં લાવી એઠુ જણુને સૂવા માટે જુદી જુદી શૈયા કરી. તેની ઉપર બેહુ સૂતા, તે વારે શિવે ઉઠીને પેાતાના દેહ પ્રમાણે કાષ્ટ લાને શૈયામાં મુકી તેની ઉપર એક વસ્ત્ર ઢાંકયુ. અને પેાતાના હાથમાં તરવાર લઇને કોઈ સ્થાને જઈ છાનામાના બેસી ગયા. એવામાં યજ્ઞદત્ત જાગ્યા. તેણે શિવની શૈયા પાસે આવીને વિચાર્યું કે એ તે ઉધે છે. ત્યારે ખડ્ગ કાઢીને જેવે તેને મારવાને ધાર્યા તેવામાં શિવે આવીને તેનું મસ્તક છેઢી નાંખ્યુ. પછી કાષ્ટખડ ખીજે સ્થાનકે મુકીને પોતાના અપયશ ટાળવાને પાકાર કર્યાં કે અરે રે; ગા। ઉઠા, કાઇક ચાર મારી જાય છે, એ રીતે શરમાર કર્યાં. તે સાંભળી ગેાવાળીયા પણ ચારને શેાધવા માટે દોડયા. પણ ચાર ન મળ્યું.
..
૧૮૦
bachcha