________________
၁၉၃၁
soses whose ases opesses sesases.
પણ એક મછંબધકે પાસમાં નાંખી ડાક મરડીને મારી નાંખ્યા મરીને વાણુરસી નગરીએ મહાધનવંત ભૂતદિન નામે ચ'ઢાલને ઘેર પુત્રપણે ઉપન્યા. ત્યાં પણ પૂર્વની પેઠે પરસ્પર બહુ જણને પ્રીતિ થઇ. એકનુ નામ ચિત્ર. ખીજાતુ નામ સભૂતિ. એજ સમયે તેજ વાણારસી નગરીમાં શ'ખ નામે રાજા રાજય કરે છે. તેને નમુચિ નામે મંત્રી છે. એક દિવસ મંત્રી અપરાધી હોવાથી રાજાએ ભૂદ્દિન ચંડાલને હુકમ કર્યાં કે એ મંત્રીને છાના મારજે. ચંડાલે પણ મારતી વેળાએ મત્રીને કહ્યું કે જો તું ભેાંયરામાં રહી મારા પુત્રને ભણાવીશ તે તને જીવતા રાખું. મંત્રીએ પણ જીવિતવ્યતાના લાલે ભણાવવાની હા પાડી.
હવે તે છેકર.ને ભણાવતાં કેટલેક કાલ ગયે. ત્યાં તે શ્રી મંત્રી ભૂતસ્ક્રિન સાથે લપટાણા, તે વાત ભૂતિને જાણી. તે વારે તેને મારવા માંડયા.
પણ ચિત્ર અને સ ંભૂતિએ ભણાવનાર ઉપકારીને નસાડી મૂકયા. ત્યાંથી નીકળી હત્યિણાઉરનગરમાં સનત્કુમાર ચક્રવતિ ને મળ્યા. ત્યાં તે મંત્રીપદ પામ્યા.
હવે તે ચિત્ર સંસ્મૃતિ ચ'ડાલપુત્રો રૂપ, યૌવન, લાવણ્ય, ગીત, નાટકની કલા કરી તથા વીણા બજાવવા કરી માણારસી નગરીનાં લેકના ચિત્ત હર્યાં. એક દિવસ વસ'ત ઋતુ ને અનેક લેાકા, યુવાન સ્ત્રીઓનાં નાટક થવાથી ક્રીડા કરવા લાગ્યા. તેવામાં ચ’ડાલ પશુ પેાતાના પરિવાર સહિત ક્રીડા કરવા આન્યા. ત્યાં ચિત્ર સ’ભૂતિપણુ ગીત ગાન કરવા લાગ્યા. તેમનાં મનોહર સ્વર સાંભળી સવ નગરીનાં લેાક એને જોવા મળ્યા. તેમાં સ્ત્રીઓ વિશેષ ભેગી થઇ. તે દેખીને ચતુર ડાહ્યાલાર્ક રાજાને વિનતિ કરી. કે હે દેવ ! સ લેાકને એ ચ`ડાળે વટલાવ્યા. તે સાંભળી રાજાએ પણ ચંડાલને નિવાર્યાં. વળી કેટલેાક કાળ ગયા. અન્યદા કૌમુદીમાત્સવ આવ્યે. ત્યારે પૂર્વી શિખામણુ વિસારી પેાતાની ભૂમિકા અવગણીને એ જણુ નગરીમાં પેઠા. ત્યાં કૌતુકરસે ગીત
shaad
aaaaa
startade sada dostach
૧૮૪