________________
န
၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! હવે ફરી એવું નહીં કરું, એ મારે અપરાધ ક્ષમા કરો ગુરૂ બોલ્યા હવે તું ન કરજે પણ એ કામ કર્યું તેથી વાચના નહીં આપું. એમ કહે કે સ્થૂલિભદ્રજીએ સંઘને વિનંતિ કરી ગુરૂને કહેવરાવ્યું કારણકે મોટા કેપ્યા તેને મેટા જ પ્રસન્ન કરવા સમર્થ હેય ? સરિ બેલ્યા, હવે બીજા પણ આજ પછી મંદ સવના ધણી થશે. માટે યોગ્યતા નથી. બાકીના પૂર્વ મારીજ પાસે રહે ! એને દંડ તે બીજાને શિક્ષા માટે છે. તે સાંભળો સંઘે ઘણે આગ્રહ કર્યો, ત્યારે ગુરૂએ ઉપયોગ દીધે. તેથી જાણ્યું કે મહારેથી પૂર્વ વિચ્છેદ નહીં જાય, એમ જાણી હવે કેઈને ભણાવશે. નહીં એમ સ્થૂલિભદ્રજીને અભિગ્રહ કરાવીને બાકીના પૂર્વ તેમને ભણવ્યા. કંઈ કહે છે કે, સૂત્રથી ચાર પૂર્વ ભણવ્યા. પણ અર્થ ન આપે. અનુક્રમે આચાર્ય પદ ભદ્રબાહુસ્વામીએ સ્થૂલિભદ્રને આપ્યું. એ રીતે સ્થૂલિભદ્ર જેવા મુનિ પણ કૃતમ કરવાથી ભણવાને અગ્ય થયા તે બીજાની શી વાત ? માટે શ્રતમદ ન કરે. એ આઠમા મદ ઉપર કથા શ્રી પરિશિષ્ટ પર્વની મળે છે. ઈતિ હવે સામાન્ય માન ઉપર બાહુબલીનુ દષ્ટાંત કહે છે
શ્રી ત્રિકષભદેવજીએ દીક્ષા લીધી ત્યારે, ભરતને વિનીતાનું રાજ્ય આપ્યું, બાહુબલીને બહુલ દેશનું રાજ્ય આપ્યું. તથા બીજા અઠ્ઠાણું પુત્રને અંગવંગાદિ દેશ વહેંચી આપ્યા. પ્રભુને દીક્ષા લીધા એક હજાર વર્ષ થયાં. ત્યારે ભરતને ચક્રરત્ન ઉપર્યું છે ખંડ સાધ્યા, બીજા અઠાણું ભાઇને આજ્ઞા મનાવતાં તેઓ રાજ્ય છાંડી શ્રી ઋષભસ્વામી પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામ્યા.
ભરતચક્રી છ ખંડ સાધી, વિનીતાએ આવ્યા, પણ આયુધશાળામાં ચક્ર આવે નહિ. ત્યારે પ્રધાને કહ્યું કે, તમારે ભાઈ બાહુબલી તમારી આણ માનતો નથી. માટે આયુધશાળામાં ચક આવતું નથી. ભરત ભાઈ ઉપર દૂત મોકલ્યા. તે બહુલિ દેશને વિષે ગયે. ત્યાંની સ્ત્રીઓએ પૂછયું. તું કોણ છે ? દૂતે કહ્યું, હું ભરતને દૂત છું.
જોહssesssssssssssssssssssssssssssssshhhhso
?
૧૪૧