________________
န
န်နီနီ၇၀၀န$ ၁၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
၉ ၉၉ဝ કાંઠે આવ્યું. તે કાંઠે પાડલાપથ નગરનું ઉદ્યાન હતું ત્યાં આવ્યા. પછી મહેશ્વર બેલે, હે કુમાર ! અહીં તમારૂં સાસરું છે. માટે ગામમાં જઈએ ! ત્યારે અરૂણદેવ બે , હે આર્ય ! આ અવસ્થાએ સાસરે જવું યુક્ત નથી. મહેધર બે , જે અમે છે તે તમે આ દેવકુલમાં બેસે, હું ચૌટામાંથી કાંઈક ભોજન લઈ આવું. અમે કહી મહેશ્વર ગામમાં ગયો. પાછળથી અરૂણદેવને માર્ગના ખેરે દેવકુલમાં ઊંઘ આવી ગઈ.
એવા અવસરમાં દેઈશુએ પાછલા ભાવે પુત્રને કહ્યું હતું કે, “તારા હાથ કપાણા હતા કે? તે વચનના કર્મને તેને ઉદય આવે. તે ભવનના ઉદ્યાનને વિષે રહી છે, ત્યાં તેને તસ્કરે ગ્રહી તેના હાથમાં મહામૂલ્ય માણિકયના કટકયુગલ હતાં. તે અર્ધ કાઢયાં. પણ ઘણું આકરાં હતાં તેથી પૂર્ણ કાઢી ન શકાયા. તેથી તેનું મુખ બંધ કરી, છરીથી હાથ કાપી, કટકયુગલ લઈને નાસવા માંડયું. તેને ઉદ્યાન પાલકે દીઠે. તેણે બૂમ પાડી, એટલે કેટવાલ આવ્યા. તે ચેરની પાછળ દે. ચેર પણ ઉતાવળે ચાલવાથી શ્વાસે ભરાઈ ગયે. શક્તિ ક્ષીણ થઈ ગઈ અને જાણ્યું કે, હવે આગળ ચાલી નહિ શકું. એટલે પૂર્વે દેવકુલ ધારી મૂકયું હશે તેથી જ્યાં અરુણદેવ સુતે છે તેજ દેવકુલમાં પેઠે, એવા અવસરે અરુણુદેવ પણ પૂર્વભવે બોલ્યું હતું કે તને શુલિયે દીધી હતી કે શું? ઈત્યાદિક વચનનું કર્મ ઉદય અવ્યું તેથી રે વિચાર્યું કે, હવે બીજો કોઈ ઉપાય નથી તેથી કટકયુગલ અને છરી એ બે વસ્તુ અરુણદેવની પાસે મૂકી પતે શિખરમાં સંતાઈ ગયે.
હવે અરુણદેવ જાગે, દૈવગે કઠાં અને છરી બંને પિતે લીધા અને વિચાર્યું કે કઈ દેવતાએ સંતુષ્ટ થઈને મને આપ્યાં હશે, માટે ફટમાં ઘાલ્યાં. પણ વળી શંકા ઉપની કે, દેવે આપેલામાં છરી કેમ હોયએમ ચિંતવે છે એવામાં કેટવાળ આવે, તેને દેખી મનમાં ક્ષોભ પામે. કેટવાળ બે કે રે દુષ્ટ દુરાચારિ! હવે ક્યાં જઈશ? એવું સાંભળતાં હાથમાંથી છરી હેઠ પડી. તેને કેટવાળે પકડે ત્યારે