________________
ቀቀቀቀቀቀቀቀቀቀቀቀዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋዋጭ એક કૌપીન પહેરી શીતલ વાયર શરીર કંપતે થક, અંધારે કરી એકાકી, દિશાએ ઢંકાઈ ગઈ છે એવા માર્ગે ચાલતે નદીએ આવ્યું. તેણે તેમાં પેસી કાટ કાઢવા માંડયા.
એ અવસરે ચલણું રાણએ ગોખે બેઠા થકા મહાદુઃખીયા ને મહા દરિદ્રી રૂપે તે શેઠને જોયા. ત્યારે રાજા પાસે આવીને તે કહેવા લાગી. રાજેન્દ્ર તુમ સરખા છે. તે ભર્યાને ભારે પણ આવા દુખીયાને કે ન આપે, યતઃ છે જીવન નીર, રેવા રાચરસ શરુ છે ત€
મરો, સર્વે માર્ચ મરિનંતિ છે તે માટે હે રાજન ! ભરેલાને ભરવું તે વૃથા છે. યથા વૃથા વૃષ્ટિ સમુદ્રષઃ પૃથ तृप्तेषु भोजन, ॥ वृथा दान धनाढयेषु, वृथा दीपो दिवापि च ॥ હે રાજન ! જે અનાથ, દુઃખીયા, ને દરિદ્રી હોય તેને ઉપગારના કરનારા થડા હોય છે. એવા રાણીના વચન સાંભળીને રાજાને કયા આવી, તેવારે પિતાના પુરુષને મેકલ શેઠને તેડાવી પૂછ્યું. કે હે ડોસા ! આ વેળાએ નદીમાંથી લાકડા કાઢે છે. તેનું શું કારણ? ત્યારે તે બોલ્યો હે રાજેન્દ્ર ! મારે ઘેર એક વૃષભ છે. અને બીજે જોઈએ છે. માટે ધનઉપજવાની ઈચ્છાએ મેં વિચાર્યું. કે આજ વર્ષીકાલે નવરા બેઠા કાંઈ કરીયે. વલી આજ ઈંધણ મેંઘા છે. એમ જાણીને આ કામ કરું છું. ત્યારે રાજા સંતુષ્ટ થઈને પિતાની ગમાણીમાં મહાબલવંતા, ધુરંધર અને મને હર એવા વૃષભ અનેક દેખાડયા અને કહ્યું. આમાંથી તારે જે ગમે તે લઈ જા, પેલા શેઠને એકે વૃષભ ન ગમે, ત્યારે રાજાએ તેને પૂછયું કે તારે કે વૃષભ જોઈએ છે? ત્યારે શેઠ બોલ્ય, રત્નજડિત સુવર્ણમય છે. તે સાંભળી રાજા, રાણી, અભયકુમાર વિગેરે એ વૃષભને જોવા ગયા. તે વૃષભ દેખી રાજા વિગેરે વિસ્મય પામ્યા. તે બળદમાં એકેક રત્ન એવું છે કે રાજાના ભંડારમાં પણ તેવું છે, ત્યારે રાજાએ શેઠને ઠપકે છે કે શું આ કષ્ટ અને કૃપણ કરે છે? એ કાંઈ તારી સાથે વહી આવે,
૧૬૦